SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ લાલન વિસ્તરા વળી ભગવન્નમસ્કાર, પરમાત્મ વિષયક હોઈ(જે સ્તુતિરૂપ નમસ્કારરૂપ પ્રયત્નમાં પરમાત્મા, વિષયરૂપે હોય) તે ભગવન્નમસ્કાર, ઉપમાતીત-નિરૂપમ વર્તે છે. O CECECIE CRA ૪૩૯ હવે ભગવન્નમસ્કાર, કલ્પવૃક્ષ આદિ સાથે ન સરખાવી શકાય એ વાત કહે છે. કે શાસ્ત્રમાં કહ્યું છે, કે ‘અપંડિતો અકુશલ (પતિ મૂર્ખાઓ) ભગવન્નમસ્કારને ઈષ્ટફલદાયક તરીકે, કલ્પવૃક્ષ સાથે-હરિણૈગમેષ આદિ પરમમંત્ર સાથે તીર્થંકરનામકર્માદિરૂપ પુણ્ય સાથે-ચિંતામણિ સાથે-અવિવેકિ-પંડિતો સરખાવે છે. પરંતુ વાસ્તવમાં ભગવન્નમસ્કાર, કોઈ દુનીયાની ચીજ સાથે સરખાવી શકાય એવો નથી-નિરૂપમ છે. કારણ કે; મહાભાગ કલ્પવૃક્ષ, કલ્પના વિષય(ચિંતિત)ફલને આપે છે(કલ્પનાતીત ફલને-મોક્ષફલને આપી શકતું નથી)મંત્ર, સર્વ દુઃખરૂપી વિષને નાબૂદ કરી શકતો નથી. પુણ્ય; અપવર્ગ-મોક્ષ માટે નથી. ચિંતામણિ પણ અપવર્ગ-મોક્ષને આપતો નથી એટલે ભગવન્નમસ્કાર, કલ્પવૃક્ષ-પરમંત્ર-પુણ્ય-ચિંતામણિની સાથે સરખાવી શકાય એમ નથી. કારણકે કલ્પનાતીત-અકલ્પિત ફલને આપે છે, સર્વ દુઃખરૂપી વિષને જડમૂળથી નાબૂદ કરે છે, અપવર્ગને આપે છે. હવે શાસ્ત્રકાર, ‘ઉજ્જિત સેલસિહર' અને ‘ચત્તારિ અઠ્ઠદસ' એમ બે સ્તુતિઓની વ્યાખ્યા નહિ કરવાનું કારણ દર્શાવે છે. एतास्तिस्त्रः स्तुतयो नियमेनोच्यन्ते, केचित्तु अन्या अपि पठन्ति न च तत्र नियम इति न तद्व्याख्यानक्रिया. ભાવાર્થ-આ ત્રણ સ્તુતિઓ નિયમપૂર્વક(નિયમા)બોલાય છે, પરંતુ કેટલાક તો અન્ય સ્તુતિઓ પણ બોલે છે, પરંતુ તેનો નિયમ નહિ હોવાથી તેની વ્યાખ્યાનવિષયક ક્રિયા(પ્રયત્ન)કરાતી નથી. (શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપક્ષવૃત્તિમાં જણાવ્યું છે કે ‘એ ત્રણ સ્તુતિઓ ગણધરકૃત હોવાથી નિયમપૂર્વક બોલાય છે અને કેટલાક તો બીજી પણ બે સ્તુતિઓ બોલે છે' તે નીચે મુજબ ‘ખિતભેસિહો વિશ્વા નાળ નિસીહિયા બસ, તું ધમ્માį અરિકનેમિ નમંસામિ' ગીરનાર પર્વતના શિખર પર જેનાં દીક્ષા, કેવલજ્ઞાન નિર્વાણમોક્ષ કલ્યાણક થયા છે તે ધર્મચક્રવર્તી બાવીસમા તીર્થપતિ શ્રી અરિષ્ટનેમિનાથને હું નમું છુ. (૪) ‘ત્તારિ અદુ રસ રોગ યંતિ નિળવરા ચડવ્વીસં પરમવ્રુનિટ્વિગઠ્ઠા સિદ્ધા સિદ્ધિ મમ વિતંતુ' ચાર-આઠ-દશ અને બે એમ ચોવીસ વંદાયેલા જિનેશ્વરો, પરમાર્થથી કૃતકૃત્ય થયેલા, મોક્ષસુખને પામેલા સિદ્ધો મને સિદ્ધ આપો ।।૫।।૧ १. 'एए वि तिन्नि सिलोगा मन्त्रंति य सेसया जहिच्छिए' इति आवश्यकंचूर्णिक्चनमपि धार्यम् । ૧ તથાચ નમ્રુત્યુર્ણમાં જે અઈયા સિદ્ધા’ની ૧ ગાથાએ બીજો અધિકાર અને સિદ્ધાણંની છેલ્લી ૨ ગાથારૂપ ૧૦મો ૧૧મો અધિકાર એ ૩ અધિકાર શ્વેત પરંપરાએ એટલે ગીતાર્થ પૂર્વચાર્યના સંપ્રદાયથી કહેવાય છે, અથવા શ્રુત એટલે સૂત્રથી તેમજ તે (સૂત્રની નિર્યુક્તિથી અને તેના ભાષ્યથી તથા તેની ચૂર્ણિથી એ પ્રમાણે શ્રુતની પરંપરાથી (સૂત્રાદિ પંચાંગીની પરંપરાથી) કહેવાય છે. જેમકે સૂત્રમાં ચૈત્યવંદના પુખ્તરવરદી સુધી કહી છે અને નિર્યુક્તિમાં પુખ્ખરવરદી ઉપરાંત એક સિદ્ધ સ્તુતિ (સિદ્ધાણં ૧ ગાથા) સુધી કહેલ છે અને ચૂર્ણિમાં તે ઉપરાંત પણ મહાવીર પ્રભુની સ્તુતિ (સિદ્ધાણંની ૩ ગાથા સુધી કહેલ છે શેષ ૯ અધિકાર સૂત્રના પ્રમાણથી છે. કારણ કે, લલિતાવિસ્તરાવૃત્તિમાં “એ ૯ અધિકાર નિયમથી ગુજરાતી અનુવાદક નીકરસરિસા, मा.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy