SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ જ બધા જ, હા મારા કરી રહી મેધા -વિકારા :આ GRભદ્રસારથિત (૩૪૮) ક્રમશઃ પ્રકર્ષ ઈક્ષકલ્પ આદરાદિરૂપ હેતુજન્ય શર્કરાદિ-સાકર આદિ (આદિ શબ્દથી પર્ણાનુપૂર્વીથી ખાંડ વિગેરે) સરખા શ્રદ્ધા-મેધા વિગેરે પાંચ પેદા થાય છે. ઉપમાન ઉપમેય | (વર્ષોલક-ચુનગુના-સારામાં સારી સાકર ઉત્પન્ન કરવી ઈયુ (શેરડી) આદરાદિ હોય તો પ્રથમ શેરડીમાંથી રસ નીકળે છે, તેમાંથી ગોળની રસી થાય છે...અને તે ગોળની રસીમાંથી ગોળ થાય ઈશ્કરસ કે ગુડ (ગોળ) શ્રદ્ધા છે. આ ગોળમાંથી ખાંડ થાય છે, ખાંડમાંથી સાકર ખાંડ બને છે અને સાકરમાંથી મત્સ્યડી શેરડીના રસની ગોળ કરતાં પાતળી બનાવટ થાય છે. અને મત્સ્યડીમાંથી વર્ષોલકસાકર ધૃતિ ઉત્તમજાતિની સાકર બને છે. આદર વિગેરે શેલડી જેવા મત્સંડી ધારણા છે. અને આમાંથી જ શ્રદ્ધા વિગેરે ઉત્તમ સાકર બને વર્ષોલક અનુપ્રેક્ષા | છે. શમરૂપી માધુર્ય તેમાંથી પેદા થાય છે.) શંકા બીજા દ્રશ્ચંતોને છોડીને ઈસુ (શેરડી) વિગેરે રૂપ ઉપમાનો ઉપચાસ (રચના-સ્થાપના) શા માટે કર્યો છે? સમાઘાન=ક્રોધ વિગેરે કષાય અને ઈન્દ્રિય વિકાર વિગેરે રૂપી કટુકતા (કડવાશ-કટુતા-કંઈક કડવો સ્વાદ તે) નો નિરોધ-રોકાણ-નિગ્રહ કરવા દ્વારા, ઉપશમ-શાંતરસ-પરમશાંતિ (સમતા) રૂપ મધુરતા-મિઠાશ-મીઠા સ્વાદને (જે આનંદ-તૃપ્તિ સંતોષનો હેતુ હોઈ અર્થાત જે આનંદનો હેતુભૂત વસ્તુ હોય તે મધુર કહેવાય છે. તે મધુરની મધુરતાને) સંપાદન-કરવારૂપ સદ્ગશપણું સમાનધર્મ હોઈ, ઈશુ આદિ ઉપમાનની સાથે આદરાદિ ઉપમેયનો ઉપન્યાસ કરેલ છે. અર્થાત્ આ પ્રમાણે ઈશુ આદિ ઉપમાનની સાથે આદરાદિ સરખાવેલ છે. ઉપમાન ઉપમેય | સમાનધર્મ (સામ્યધર્મ - ગુણક્રિયાદિ) કટુકત્વ નિરોધતો માધુર્યાપાદન ક્રિયારૂપ સમાનધર્મ - (કડવાશને શેરડી આદરાદિ દૂર કરી મિઠાશને કરવારૂપ ક્રિયારૂપ સામાન્યધર્મ) સાકર શ્રદ્ધાદિ વિગેરે. અથચ ઉપાયવાનનું દિગ્દર્શન કરાયેલ હોઈ હવે ઉપાયને જ દર્શાવે છે. આ પ્રમાણે સામાન્યથી આદરાદિયુક્ત પ્રકૃત કાયોત્સર્ગનું કરવું જ (બીજું કાંઈ નહિ ફક્ત કાઉસગ્નનું કરવું જ) સાકર આદિ સરખા શ્રદ્ધાદિની ૧ "કડવાશને રોકી માર્ય કરવામાં આદરાદિ, શ્રદ્ધાદિ, ઈક્ષરસ સરખા, સાકર આદિ સરખા છે." આમાં આદરાદિ, શ્રદ્ધાદિ, એ વર્ય પદાર્થ ઉપમેય કહેવાય છે. કેમ કે આદરાદિ, શ્રદ્ધાદિને ઈશુ આદિ, શર્કરાદિની સાથે સરખાવ્યા છે. ૨ જેની સાથે વર્ય પદાર્થને સરખાવવામાં આવે છે તે ઉપમાન કહેવાય છે. "અહીં ઈશ્ક આદિ, શર્કરાદિ"એ ઉપમાન છે જે સાધારણ ગુણને લીધે બે પદાર્થની સરખામણી કરી હોય તે સામાન્ય ધર્મ કહેવાય છે. અહીં કડવાશને રોકી માધુર્ય કરવારૂપ ક્રિયારૂપ સામાન્ય ધર્મ છે. "સરખા” એ ઉપમાવાચક-સામ્ય બતાવનાર શબ્દ કહેવાય છે. દાદા મા સવિલસા. શાજરાતી ''
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy