________________
હાજરી જ
લિત વિસરાજ GAભાવયિત
(૩૦૦) ભાવાર્થ= પહેલાં જે વિષયની ચર્ચા કરી તે વિષયનું નિરૂપણ જે પ્રકારે અનેકાંતજયપતાકામાં કરેલ છે. તેજ પ્રકારે નિરૂપણ કરતા કહે છે કે “જે ઉપાદાનભૂત-વસ્તુગતરૂપરસાદિરૂપ સ્વભાવથી એક-વસ્ત્રરાગ આદિ તેલુગડાના રંગ વિગેરે) રૂપકાર્ટ પેદા થયેલ છે. તે જ વસ્તુસ્વભાવથી (એકસ્વભાવપણું હોયે છતે) સહકારીભાવથી-સહકારીપણાથી સ્વગ્રાહક પ્રત્યક્ષ આદિ (રૂપરસ આદિ ગ્રાહક પ્રત્યક્ષ આદિ) રૂપ બીજાં કાર્ય પેદા ન થાય. કારણ કે, સમસ્તવસ્તુસ્વભાવને આશ્રિત થઈને (વ્યાપ્તબનીને-આલંબન-નિમિત્ત લઈને) પેદા થવાનો સ્વભાવ છે. આ વિષયમાં પહેલા જ કાર્યનું દ્રષ્ટાંત કહે છે કે; જેમકે
હેતુભૂતવસ્તુગતરૂપઆદિ રૂપસ્વભાવનું અથવા અધિકૃત (વસ્ત્રરાગઆદિ) એક કાર્યમાં રહેલ સ્વભાવનું સ્વરૂપ, જેમ સંપૂર્ણપણાએ-સમસ્તભાવથી હેતુભૂતસ્વભાવ કે કાર્યગતસ્વભાવને આશ્રિત થઇ, નિમિત્ત કરી અપેક્ષા રાખી પેદા થાય છે. તેવીજ રીતે પહેલું વસ્ત્રરાગ આદિરૂપ સ્વભાવને અપેક્ષી-નિમિત્ત કરી, આલંબન કરી પેદા થાય છે.
પૂર્વપક્ષ જે પ્રકારે પોતાના હેતુથી વસ્તુગતરૂપરસઆદિરૂપસ્વભાવથી પહેલું કાર્ય-વસ્ત્રરાગઆદિ થાય છે. તેજ પ્રકારે તેજ વસ્તુગતરૂપરસઆદિસ્વભાવભૂત પોતાના હેતુથી જ બીજું કાર્ય (સ્વગ્રાહકપ્રત્યક્ષ આદિ) પેદા થવામાં શો વિરોઘ આવે ! અર્થાત્ કશોય વિરોઘ કે વાંધો નથી આવતો માટે બીજું કાર્ય પેદા થાઓ !
ઉત્તરપક્ષ જો જે સ્વભાવથી પહેલું કાર્ય પેદા થાય છે, તેજ સ્વભાવથી બીજાં કાર્ય પેદા થાય તો, વરાગઆદિ પ્રથમ કાર્ય પ્રત્યે સામત્યેન (સર્વાત્મને-અશેષપણાએ-સમગ્રપણારૂપે) વસ્તુગતરૂપરસઆદિરૂપસ્વભાવના હેતુપણા-નિમિત્તપણાનો વિરોધ આવે છે.
વસ્તુતઃ આ પરમાર્થ ફલિત કે કથિત થાય છે કે, પહેલાકાર્ય (વસ્ત્રાગઔદિ) માં જ સર્વાત્મના હેતુરૂપસ્વભાવ, ઉપયોગી (વ્યાપારવાળો) થઈ જતો હોઈ કેવી રીતે તે હેતુથી બીજા કાર્યનો સંભવ (ઉત્પત્તિઉદય) થાય ?
જો તેજ હેતુથી બીજા કાર્યની ઉત્પત્તિ માનો તો, પહેલા કાર્ય (વસ્ત્રરાગઆદિ) માં જ, તે સ્વભાવરૂપહેતુનો સર્વાત્મના ઉપયોગ-વ્યાપારનો અસંભવ-અભાવ થઈ જાય ? વાસ્તે બલાત્કારથી પરાણે અનેક રૂપવસ્તુની સિદ્ધિ કબૂલવી પડશે જ.
આદિશબ્દથી બીજી કારિકાઓનો ગ્રંથ, અનેકાંતજયપતાકાથી જોઈ લેવો. અહીં તેનો વિસ્તાર કરવામાં આવતો નથી.
--આ વિષયનો કરાતો ઉપસંહાર-- तदेवं निरुपचरितयथोदितसम्पत्सिद्धौ सर्वसिद्धिरिति व्याख्यातं 'प्रणिपातदण्डकसूत्रम् ।
૧ નમોહ્યુષ્યની પહેલાં અને પર્યત “નમોત્થણે “અને વંદામિ' પદ બોલતી વખતે જે નમસ્કાર થાય છે, તે નમસ્કાર (આ પંચાગ પ્રણિપાત તે ખમાસમણરૂપ કહેવાય છે તે નહી) પણ પ્રતિપાતસૂત્ર (નમોત્થણી સંબંધી હોવાથી પ્રણિપાત”
કડક
પગાર
વાપરાતી અનુવાહ , ભદ્રસૂરિ મ.સા.