SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ફારૂક લલિત- વિરા - (૨૬૧) " एतदुक्तंभवति-जीवस्वाभाव्यात् सामान्यप्रधानं उपसर्जनीकृतविशेषमर्थग्रहणं दर्शनमुच्यते, तथा प्रधानविशेषमुपसर्जनीकृतसामान्य च ज्ञानमिति कृतं विस्तरेण । ભાવાર્થ-(નિષ્કર્ષ:) જ્ઞાનદર્શન એ જીવનો સ્વભાવ છે અએવ જ્ઞાનદર્શનરૂપ જીવના સ્વભાવનો પારમાર્થિક પરિચય આપે છે કે (૧) દર્શનરૂપ જીવસ્વભાવ સ્વસ્વભાવતઃ સામાન્યની મુખ્યતાપૂર્વક, વિશેષને ગૌણ કરી પદાર્થોનું જે બોધરૂપ ગ્રહણ તે દર્શનરૂપ જીવસ્વભાવ કહેવાય છે. (૨) જ્ઞાનરૂપ જીવસ્વભાવ સ્વસ્વભાવતઃ સામાન્યને ગૌણ કરી વિશેષની મુખ્યતાપૂર્વક પદાર્થોનું જે બોધરૂપ ગ્રહણ તે જ્ઞાનરૂપ જીવસ્વભાવ કહેવાય છે. (અહીં દર્શનનું પ્રથમ ગ્રહણ કરવામાં મુદ્દો એ છે કે; છદ્મસ્થ-અસર્વજ્ઞ જીવોને આદિમાં નિર્વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી આદિમાં દર્શનનું ગ્રહણ કરેલ છે. અને પછીથી વિશેષગ્રાહક જ્ઞાન થાય છે. એટલે પછીથી જ્ઞાનનું ગ્રહણ કરેલ છે. પરંતુ કેવલીઓને તે પ્રમાણે નથી હોતું. કારણ કે, તથા સ્વભાવે કરી પ્રથમસમયે કેવલજ્ઞાન અને દ્વિતીયસમયે કેવલદર્શન હોય છે કારણ કે; તથા સ્વભાવે તેવો જ ક્રમ છે.) તથાચ જેમાં પ્રધાનરૂપે સકલ વિશેષ છે અને ગૌણરૂપે સકલ સામાન્ય છે એવું જે પ્રધાનસકલવિશેષક, ગુણભૂત સકલસામાન્યક જ્ઞાન તે અનંતજ્ઞાન-કેવલજ્ઞાન છે. અત એવ સર્વ - અર્થ વિષયક કેવલજ્ઞાન હોઈ તદ્વાન “સર્વજ્ઞ કહેવાય છે. જેમાં પ્રધાનરૂપે સકલ સામાન્ય છે અને ગૌણરૂપે સકલ વિશેષ છે એવું જે ગ્રહણ પ્રઘાન સકલ-સામાન્યક, ગુણભૂત સકલ વિશેષક તે અનંતદર્શન-કેવલદર્શન કહેવાય છે અત એવ સર્વઅર્થવિષયક કેવલદર્શન હોઈ તદ્વાન “સર્વદર્શી” કહેવાય છે. - સાંખ્યવાદી દ્વારા ફરીથી પણ ચાલુ સર્વજ્ઞતાસિદ્ધિ નામક વિષય ઉપર ઉઠાવાતી શંકા - अपर आह - मुक्तात्मनोऽमूर्त्तत्वात् ज्ञानस्यापि तद्धर्मत्वेन तत्त्वात् विषयाकारताऽयोगतस्तत्त्वतो ज्ञानाभावः; निष्तरङ्गमहोदधिकल्पो ह्यसौ तत्तरङ्गतुल्याश्च महदादिपवनयोगतो वृत्तय इति तदभावात्तदभावः, एवं सर्वज्ञत्वानुपपत्तिरेवेति, १ विशेषणविशेष्यसम्बन्धानवगाहि ज्ञानं (निर्विकल्पक) (त. दी.) तथाच ज्ञानत्वघटितं विशेष्यताशून्यत्वम्, विशेषणताशून्यत्वम्, संसर्गताशृन्यत्वं च लक्षणत्रयपर्यवसितमिति भावः (नील. १ पृ. १७) तच वस्तुस्वरूपमात्रग्रहणम् । यदाहुः सांख्यवृद्धाः 'संमुग्धं वस्तुमात्रं तु प्राग्गृणात्यविकल्पितम् । તત્સમાવિશેષાયાં ન્યત્ત મનીષિ-મ સતિ (સાંધ્ય. . તા. ૨૭ સી. પૃ. ૩૬) વથા વિિિમિતિ જ્ઞાનમ્ (તા. સં.) यथा वा दूरात् किंचिदस्ति इति प्रत्यक्षम् त. कौ. १ पृ. ८) तच ज्ञानमतीन्द्रियमनित्यं निराकारं चेति ज्ञेयम् (भा. प. श्लो. ५९) (न्या. मं.) । अत्र बौद्धैः वैभाषिकै अभिधीयते निर्विकल्पज्ञानमेव प्रमाणम् । कल्पनापोढत्वात् । तद्भिवं सर्वमप्रमाणम् । कल्पनाज्ञानत्वात् इति (सर्व. पृ. ४४ बौद्ध.) । अलौकिक आलोचनात्मको ज्ञानविशेषः (निर्विकल्पकम्) इति केचित् सांख्यवृद्धाः, मायावादिनस्तु ज्ञातृज्ञेयादिविभागन्शूयं ब्रौकात्मविषयमखण्डाकारकं विशेष्यविशेषणसम्बन्धरहितं ज्ञानं (निर्विकल्पक) इत्याहुः (वाच.) । मध्वमतानुयायिवेदान्तिनस्तु निर्विकल्पयं नाङ्गीकुर्वन्ति (પ્ર. ૫. પૃ. ૧૧) ગજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મારા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy