SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ - લલિત વિસ્તરા - હરિભદ્રસુરિ મિત તથાચ જેમ મૃગજળ આદિમાં જલાદિનો અનુભવ, ચિતિ (ચૈતન્ય-પુરૂષ) માત્ર નિમિત્તવાળો નથી. તેમ રાગ આદિ ચિતિ (ચૈતન્ય-પુરૂષ) માત્ર નિમિત્તવાળો નથી. જેમ મૃગજળ આદિમાં જલાદિના અનુભવના પ્રત્યે પુરૂષભિન્ન રેતાળ જમીન ઉપર ઉભાં પડતાં સૂર્યકિરણો જવાબદાર છે. તેમ અહીં રાગ આદિના પ્રત્યે પુરૂષભિન્ન પૌલિક કર્મ જવાબદાર છે. આ ઉપરોક્ત ચર્ચા પરથી જે ફલિત થાય છે તે નિમ્ન લિખિત કોષ્ઠક પરથી સ્પષ્ટ સમજાશે. પ્રતિવસ્તુ વસ્તુ (૧) મૃગજળઆદિ અનુભવ – રાગ આદિ (૨) પુરૂષભિન્નસૂર્ય કિરણાદિસહકારિ જન્ય છે -પુરૂષ ભિન્ન પૌગૈગલિક કર્મરૂપ સહકારિકારણ જન્ય છે (૩) અનુભવરૂપે સત્ છે - અનુભવરૂપે સત્ છે એવચ પૌલિકકર્મરૂપ ઉપાધિજન્ય રાગાદિ, વિદ્યમાનસ હોઈ તેનો જય પણ વસ્તુતઃ તત્ત્વરૂપેસરૂપે સિદ્ધ થયો. એમ સમજવું. તથા–તથાભવ્યત્વ આદિ સામગ્રીજન્યચરણ (ચારિત્રવિરતિ-સ્વસ્વરૂપમાં વિહરમાનદશા) રૂપ પરીણામથી રાગ આદિનું જેતૃપણું- જય આદિથી (આદિ પદથી દેશનાદિ દ્વારા ભવ્યજનજાપકત્વથી) તાત્ત્વિક (સત્યયથાર્થ) જિન આદિ (આદિથી જાપક) ની સિદ્ધિ સમજવી. આ પ્રમાણે શક્રસ્તવના ૨૭મા પદની વ્યાખ્યા સમાપ્ત થાય છે. શક્રસ્તવના ૨૮માં પદનો વ્યાખ્યારંભ કરતાં અગાઉ તે પદની સુચારૂરીયા અવતરણિકાનો કરાતો અવતાર एते चावतकालकारणवादिभिरनन्तशिष्यैर्भावतोऽतीर्णादय एवेष्यन्ते “काल एव कृत्स्नं जगदावर्तयती" ति वचनात्, एतन्निरासायाह ભાવાર્થ-નરનારક વિગેરે રૂપપર્યાયો (રૂપાંતરો) ના પરિવર્ત (આવર્તન-ફરીને ફરવારૂપ પરાવર્ત-ભ્રમણ કે એક પર્યાયને છોડી બીજા પર્યાયોની પ્રાપ્તિરૂપ) રૂપ આવર્ત (મૂંડાળા-ચકરાવા-આંટારૂપ જગતુ) નું કાલ જ કારણ છે. એમ બોલવાના સ્વભાવવાળા અનંતના શિષ્યો, ભાવથી (તત્ત્વથી-નિશ્ચયથી-વસ્તુતઃ) આ પૂર્વકથિત વિશેષણ વિશિષ્ટ અરિહંતભગવંતોને અતીર્ણ આદિ (સ્વયં નહી તરનારા કે બીજાઓને નહીં ૧ “તથવિશુરિત્રીતિ, ભાવનાતો રાતરિક્ષાઃ' અર્થ- સમ્યકત્વની તથાવિશુદ્ધિથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ભાવનાથી રાગ આદિનો ક્ષય થાય છે. તો અહીં આદિપદથી સમ્યકત્વ વિદ્ધિ, ભાવના, શુભ-શુદ્ધ ધ્યાન, ચારિત્ર-મોહનીય ક્ષય આદિ લેવાં. રાતી અનુવાદક અભદકરસૂરિ મા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy