SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિ CRભાઈ રત જરા (૨૧૯) - લાજ અને ગર્વથી ગુરૂને ઓળવે, જ્ઞાનને ઓળવે તેરૂપ નિહૂનવતા. જિ-જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનસાધનોનો તથા દર્શન-દર્શની કે દર્શનના સાધનોનો મૂળથી નાશ કરવો તે ઉપઘાત. -જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનસાધનો ઉપર હાર્દિક અરૂચિ-દ્વેષ. દર્શન-દર્શન-દર્શન સાધનો ઉપર હાર્દિક અરૂચિ-દ્વેષ. સુ-વિદ્યાર્થી કે દર્શનાર્થીને ભણવા આદિમાં અંતરાય કરવો -વિઘ્ન ખડું કરવું તે. જૂ-આશાતના=જ્ઞાની કે દર્શની પુરૂષોની પેટ ભરીને નિંદા આદિ કરવું તે. જે જ્ઞાનાવરણીયકર્મના વિશેષબંધહેતુઓ છે તે જ દર્શનાવરણીયકર્મના છે. (૩) મોહનીયકર્મના વિશેષહેતુઓ. મ દર્શનમોહનીયકર્મના વિશેષહેતુઓ. ૨-ઉન્માર્ગદેશના=સંસારના કારણોને મોક્ષમાર્ગના કારણો બતાવી ઉપદેશ કરવો. શાસ્ત્ર વિરૂદ્ધ પાપમાર્ગની ઉપદેશ. રા-માર્ગનાશના=સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો નાશ કરવો તે. વિ-દેવદ્રવ્યહરણ–દેવદ્રવ્યનું ભક્ષણ કે ઉપેક્ષા કરવી તે. વી-તીર્થકર આદિ નિંદા=જેમકે દુનિયામાં સર્વજ્ઞ તો કોઈ થઈ શકતું જ નથી, તીર્થંકરો સર્વજ્ઞ હતા યા છે, તે વાત તદ્દન ખોટી છે. સમવસરણમાં છત્ર, ચામર, સિંહાસન આદિના ઉપભોગ કરતા હોવાથી તેઓ વીતરાગ કેમ કહેવાય ? ઈત્યાદિ મિથ્યા પ્રલાપદ્વારા આશાતના આદિ અનિષ્ટ કાર્ય કરવું તે.યુ-મુનિવરોની નિંદા કરવી કે સાધુઓના પ્રત્યે આચરણ કરી શત્રુતા રાખવી. જૂ-જિનબિંબ જિનપ્રતિમાની નિંદા કરવી, તેને હાનિ પહોંચાડવી, આશાતના કરવી કે અપલાપ કરવો. વે-સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની નિંદા કરવી, સિદ્ધ, ગુરૂ, શ્રુત-આગમ સંબંધી નિંદા કરવી કે પ્રતિકૂલ વર્તવું. તેના વિરોધી હેતુઓ કે આવરણ ક્ષયના હેતુઓકાલે ભણવું. મા જ્ઞાનીના વિનયવંદન પ્રમુખ સાચવવાં તે વિનયઆચાર. રૂ જ્ઞાની ઉપર અંતરંગપ્રેમ તે બહુમાન. હું સૂત્રો ભણવા તાપૂર્વક જાપ વિશેષ કરવો તે યોગઉપધાન. ૩ અધ્યાપક ગુરૂને નહીં ઓળવવા. * સૂત્ર અક્ષરનો શુદ્ધ ઉચ્ચાર કરવો તે વ્યંજન. સાચો અર્થ કરવો તે અર્થ. તથા સૂર અર્થ એ બંનેને શુદ્ધ ભણવા તે. તથા દર્શન-દર્શનીઓની આરાધના. આ બધા હેતુઓથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મનો ક્ષય થતો જાય છે. તેના વિરોધી હેતુઓ કે આવરણક્ષયના હેતુઓ. –દર્શનાચાર 1 વાટક - આ ભટાસુકિ, જુબાજુ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy