________________
લલિત-વિસરા - - CRભદ્રસાર રતિ
(૨૦૨) ભાવાર્થ-જેમ ભગવંતો “ધર્મદ, ઘમદશક, ઘર્મનાયક છે તેમ ધર્મસારથિ' છે. અર્થાત-“ધર્મસારથિ એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો !”
અહીં-ધર્મસારથિ' ઈતિ સૂત્રઘટિત ઘર્મપદનો અર્થ, અધિકૃત-વિવલિત શ્રાવકસાધુધર્મનામક બે પ્રકારવાળો ચારિત્રરૂપ ધર્મ જ ગણવો.
તથા ચ ચારિત્રરૂપધર્મરથનું સ્વપરની અપેક્ષાએ પોતાનામાં અને બીજા શ્રોતાઓમાં) સમ્યફ (સારુંપૂરેપૂરું-સુઘટિત) પ્રવર્તન (પ્રવર્તાવું, પ્રવર્તવું) સમ્યપાલન (પાળવું-પળાવવું) સમ્યગુદમન (વશ કરવું-ધર્મરથને કબજે રાખવો) રૂપ આ ત્રણ હેતુઓના યોગથી ભગવંતોમાં ઘર્મસારથિપણું (રર્થપ્રવકપણું-રથ હાંકનારપણું) સાધ્ય તરીકે સિદ્ધ કરાય છે.
-ક્રમસર ભગવંતોમાં ઘર્મરૂપી રથના સારથિપણાની હેતુત્રયપૂર્વક સિદ્ધિ-પહેલાં (૧) સગપ્રવર્તન યોગરૂપ હેતુથી “ધર્મસારથિત્વ'રૂપ સાધ્યની સિદ્ધિतद्यथा 'सम्यक्प्रवर्त्तनयोगेन परिपाकापेक्षणात् प्रवर्तकज्ञानसिद्धेः १ । अपुनर्बन्धकत्वात् प्रकृत्याभिमुख्योपपत्तेः, ભાવાર્થ-તે આ પ્રમાણે
(૧) તથાભવ્યત્વપરિપાક અભિન્ન-સ્વભાવભૂત-પ્રકૃતિજન્ય, ધર્મવિષયક પ્રશંસા આદિરૂપ ધર્મબીજરૂપ કારણની સત્તા હોઈ અપુનબંધકોમાં અપુનબંધકત્વની સત્તા ઘટે છે. પુનબંધકોમાં તો તથાભવ્યત્વપરિપાકનો અભાવ હોઈ ધર્મ પ્રશંસા આદિરૂપ ધર્મબીજની સત્તા ઘટતી નથી.
(૨) અત એવ અપુનબંધકોમાં અપુનબંધકત્વ છે એટલે જ (અપુનબંધકનું સ્વરૂપ કહેવાઈ ગયું છે.)
एवं जिणुत्तमेहिं वि उस्सग्गववायपमुहजुत्तीहिं । एगंतहिओ धम्मो उवइट्टो धम्मधम्मीणं . इह धम्मो होइ रहो तुरंगमा तस्स धारणा पुरिसा । उभयहियमुवइसंता जिणनाहा धम्मसारहिणो ॥ ५८ ॥ (૩૩૭-૩૩૮-૩૩૯) શ્રી દે. ચૈત્ય. શ્રી ધર્મ. સંઘાચારવિધી પૃ. ૩૦૧.
અર્થાત- કશલસારથિ, રથને તથા તુરંગોને એવી રીતે પ્રવર્તાવે છે કે જેના પ્રવર્તનમાં રથ કે રથવાહક ઘોડાઓને બીન સલામતી-અપાય-વિધ આદિ નડતાં નથી. તેવી જ રીતે જિનોત્તમોએ ઉત્સર્ગ અપવાદ પ્રમુખયુક્તિપૂર્વક, ધર્મ અને ધર્મવાહકોને એકાંત હિતકારી ધર્મ દર્શાવ્યો છે—ધર્મપ્રવર્તન કર્યું છે. અહીં ધર્મના સ્થાને રથની અને તુરંગના સ્થાને ધર્મધારક પુરૂષોની કલ્પના કરવી, અને ઉભયને હિતકારી ઉપદેશ આપતા જિનનાથોની સારથિતા સ્થાનમાં કલ્પના કરવી.
१ 'प्रवृत्त्युत्पत्तावयं क्रमः । प्रथमतः फलज्ञानं । ततःफलेच्छा । ततइष्टसाधनताज्ञानं । तत उपायेच्छा । ततः प्रवृत्तिरूत्पद्यते इति'-प्रवर्त्तनं प्रवृत्तिहेतुत्वम्, प्रवृत्त्यनुकूलव्यापारविशेषः प्रर्वतयितुः, यद्विषयकत्वेन ज्ञानस्य प्रवृतिजनकत्वं तत् । अत्र यत्पदार्थ इष्टसाधनत्वम् । तथा च इष्टसाधनत्वस्य ज्ञानं प्रवृत्तिं जनयतीतीष्टसाधनत्वं प्रवर्तनं भवतीति ज्ञेयम् ।
જ
અડક
બાજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ લાખાણા