SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ દાકારક લલિત-વિસરા , * શાહ હરિભકાર પરિd ( ૧૭૦ અન્વય=મિથ્યાત્વ મોહનીય આદિ ક્ષયોપશમરૂપ માર્ગરૂપ કારણ સત્ત્વ સમ્યગદર્શન આદિરૂપ ગુણસ્થાનોની પ્રાપ્તિરૂપ કાર્ય થાય છે. વ્યતિરેક મિથ્યાત્વ મોહનીય આદિ ક્ષયોપશમ રૂપ માર્ગના અભાવમાં સમ્યગદર્શન આદિ ગુણસ્થાનોની પ્રાપ્તિનો અભાવ થાય છે. -અન્વય વ્યતિરેકપૂર્વક માર્ગપદાર્થની મનોરમ મીમાંસા नास्मिन्नान्तरेऽसति यथोदितगुणस्थानावाप्तिर्गिविषमतया चेतः- स्खलनेन प्रतिबन्धोपपत्तेः, सानुबन्धक्षयोपशमतो यथोदितगुणस्थानावाप्तिः, अन्यथा तदयोगात्, क्लिष्टदुःखस्य तत्र तत्त्वतो बाधकत्वात्, सानुबन्धं क्लिष्टमेतदिति तन्त्रगर्भः, तब्दाधितस्यास्य तथागमनाभावात्, भूयस्तदनुभवोपपत्तेः, ભાવાર્થ-અંતરંગ હેતુભૂત ક્ષયોપશમરૂપ માર્ગના અભાવમાં (બહિરંગ ભૂત ગુરૂ વિગેરે સહકારિ કારણો હોવા છતાંય) સમ્યગદર્શનાદિ ગુણોના લાભનો અભાવ છે. સબબ કે; ક્ષયોપશમ માર્ગ, વિષમ (ઉંચોનીચોઅસમ-ઉલ્ટો વિરૂદ્ધ કે ન્યૂન) વિસંસ્થલ ચલાચલ-અલિત થવાથી મનોવ્યાઘાત, (મનમાં એકાએક વધુ અથડામણફટકો-ઝટકો-કંપન) સમ્યગદર્શન આદિ ગુણસ્થાનની પ્રાપ્તિરૂપ કાર્યને રોકે છે. અર્થાત્ સમ્યગદર્શન આદિ ગુણસ્થાનની પ્રાપ્તિરૂપ કાર્યના પ્રત્યે માર્ગ વિષમતાજન્ય મનોવ્યાઘાત, પ્રતિબોધક છે-અવરોધક છે. –કેવા ક્ષયોપશમથી સમ્યગદર્શન આદિ ગુણોનો લાભ થાય છે. તેનું દિગદર્શન– તથા ચણાનુબંધ (ઉત્તરોત્તર અનુબંધ-સંબંધવાળા-મુગાનુયાયી-પ્રભૂતામ-અવિચ્છિન્નપ્રવાહવાળા) ક્ષયોપશમથીમિથ્યાત્વમોહનીય આદિના ક્ષયોપશમથી સમ્યગદર્શન ગુણસ્થાનોની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સમ્યગદર્શનઆદિગુણલાલરૂપ કાર્યના પ્રત્યે સાનુબંધાયોપશમ હેતુ છે. અન્વય–સાનુબંધ લયોપશમ હોય તો જ સમ્યગદર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. વ્યતિરેક સાનુબંધ લયોપશમના અભાવમાં સમ્યગદર્શનાદિ ગુણ લાભ રૂપ કાર્યનો અભાવ થાય છે. આવા અન્વય વ્યતિરેકથી પ્રકૃતકાર્યકારણભાવનો નિશ્ચય જાણવો. -નિરનુબંધ લયોપશમ હોયે છતે ફિલષ્ટકર્મથી સમ્યગદર્શન આદિ ગુણલાભ રોકાય છે એ વિષયની ચર્ચા એવચ નિરનુબંધ (ઉત્તરોત્તર અનુબંધ-સંબંધ વગરનો મુખ્યને નહીં અનુસરનારો અત્યંત અલ્પ-વિચ્છિન્ન પ્રવાહવાળો) ક્ષયોપશમ હોયે છતે તત્ત્વથી-અંતરંગવૃત્તિથી સમ્યગદર્શન આદિ ગુણ પ્રાપ્તિના પ્રત્યે ફિલષ્ટકર્મ, પ્રતિબંધક-અવરોધક છે. -ફિલષ્ટકર્મનું સ્વરૂપવર્ણન ફિલષ્ટકર્મ=સાનુબંધ, (પરંપરા-ઉત્તરોત્તર અનુબંધવાળું-અવિચ્છિન્ન પ્રવાહવાળું) ફલેશકારી-દુઃખ-પીડાકારી જે કર્મ તે ફિલષ્ટકર્મ' તરીકે ઓળખાય છે. પરંતુ તત્કાલ-તરત જ પરમકલેશ-દુઃખકારી પણ, સ્કંદક આચાર્યના શિષ્યના કર્મની માફક કે મહાવીર પ્રભુના કર્મની માફક કર્મ તે “કિલષ્ટકર્મ કહેવાતું નથી.) આ પ્રવચન (શાસ્ત્ર સિદ્ધાંત) નો પરમ-સર્વોત્તમ, ગર્ભ-રહસ્ય-સાર સમજવો. કક અસર મસા. કાકા , ભદ્રકાશિત - ગુજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy