SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ अस्पृशद्गतिवादः પૃશતિપરિણામ તિ” | [પ્રજ્ઞાપનાત્રયો શપરિમपदगताजीवपरिणामभेदेषु "गइपरिणामेणं भंते" इत्यादि, द्विविधो गतिपरिणामः, तद्यथा, स्पृशद्गति-परिणामोऽस्पृशद्गतिपरिणामश्च । तत्र वस्त्वन्तरं स्पृशतो यो -અસ્પર્શોપનિષદુછે. તેના પરથી ગતિપરિણામના ભેદનો નિશ્ચય થઈ જ જાય છે. જેમ ગતિપરિણામમાં આવો ભેદ છે તેમ અન્ય ભેદ પણ સંભવે કે જે સર્વજ્ઞોની દૃષ્ટિમાં પૂર્ણપણે પ્રત્યક્ષ હોય, માટે આ રીતે અસ્પૃશદ્ગતિ પરિણામ સંભવે છે. (પ્રજ્ઞાપના સૂત્રોના તેરમાં પરિણામપદમાં અજીવપરિણામના ભેદોનું નિરૂપણ છે. તેમાં ગૌતમસ્વામિએ પ્રભુ વરને પ્રશ્ન કર્યો છે કે તે ભગવંત ! ગતિપરિણામ કેટલા પ્રકારનો છે ? પ્રભુએ જવાબ આપ્યો છે કે હે ગૌતમ ! બે પ્રકારનો ગતિપરિણામ છે. એક સ્પેશદ્ગતિ પરિણામ અને બીજો અસ્પૃશદ્ગતિપરિણામ. આ સૂત્રની વૃત્તિમાં પૂ. મલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે કે બીજી વસ્તુનો સ્પર્શ કરતાં
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy