________________
अस्पृशद्गतिवादः गतिपरिणामः स स्पृशद्गतिपरिणामः, यथा ठिक्करिकाया जलस्योपरि प्रयत्नेन तीर्यक्प्रक्षिप्तायाः, सा हि तथा प्रक्षिप्ता सत्यपान्तराले जलं स्पृशन्ती स्पृशन्ती गच्छति, बालजनप्रसिद्धमेतत् ॥ तथाऽस्पृशतो गतिपरिणामोऽस्पृशद्गतिपरिणामः, यद्वस्तु न केनापि सहापान्तराले
-અસ્પર્શોપનિષદ્ – દ્રવ્યનો જે ગતિપરિણામ છે, તે સ્પેશદ્ગતિ પરિણામ છે, જેમ કે પ્રયત્નપૂર્વક ઠિકરીને તળાવ વગેરેના પાણી પર ત્રાંસી નાખવામાં આવે તો તેમાં સ્પૃશદ્ગતિ પરિણામ થાય છે. ઠીકરીને તે પ્રમાણે નાંખીએ તો એ વચ્ચે પાણીને અડતી અડતી જાય છે. છોકરાઓમાં આ વાત પ્રસિદ્ધ છે.
તથા સ્પર્શ નહીં કરતા દ્રવ્યનો જે ગતિપરિણામ છે, તે અસ્પૃશદ્ગતિપરિણામ. જે વસ્તુ કોઈની પણ સાથે વચ્ચે સ્પર્શ અનુભવતી નથી. ઠીકરીની જેમ અન્ય વસ્તુનો સ્પર્શ કરતી કરતી નથી જતી. તે વસ્તુનો ગતિપરિણામ અસ્પૃશદ્ગતિ પરિણામ છે. એવો અહીં અભિપ્રાય છે.
અહીં બીજા એવું કહે છે કે જેના વડે