SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ अस्पृशद्गतिवादः चेव) अफुसमाणगईए चेव गमणं उक्करिसविसेसओ इयं" इति पञ्चसूत्रे । अन्यत्राप्येतज्जातीयस्थलेऽत्रत्यतत्रत्यावगाहनयोरेवतुल्यत्वेनास्पृशत्त्वमुपपादितं वर्तते, तत्र तु न किमपि विवेचनीयमवशिष्यते । अत्रत्यतत्र-અસ્પર્શોપનિષદ્ ३३ પંચસૂત્રમાં કહ્યું છે - માટે જ અસ્પૃશતિથી ગમન કરે છે. અસ્પૃશદ્દ્ગતિ ઉત્કૃષ્ટવિશેષથી (અચિત્ત્વ અતિશયથી) થાય છે. બીજા શાસ્ત્રમાં પણ આવા સ્થળમાં અહીંથી અવગાહના અને ત્યાંની (સિદ્ધિક્ષેત્રની) અવગાહનાની તુલ્યતાથી અસ્પૃશત્વની સંગતિ કરી છે. એટલે કે જેટલા આકાશપ્રદેશોમાં અહીં રહેલો હતો, તેટલા જ આકાશપ્રદેશોમાં ઉપર પણ રહેશે. તેનાથી વધારે પ્રદેશોની અવગાહનાવચ્છિન્ન સ્પર્શના નહીં કરે. આ રીતે અસ્પૃશત્વ ઘટાવ્યું છે. તેમાં તો તેમનો અભિપ્રાય સ્પષ્ટ જ છે, માટે તેમાં કોઈ વિવેચન કરવાનું બાકી રહેતું નથી. અને અહીંની અને ત્યાંની અવગાહનાને અને સ્પર્શનાને
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy