________________
अस्पृशद्गतिवादः काशप्रदेशेष्विहावगाढस्तावत एव प्रदेशानूर्ध्वमप्यवगाहमानस्तस्मिन्नेव समये लोकान्तमुपैति" इति समयसारवृत्तौ ।
तथा "कर्मविमोक्षसमये यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावतः प्रदेशानूर्ध्वमप्यवगाहमानो विवक्षितसमयाच्चान्यत्समयान्तरमस्पृशन् गच्छति, उक्तं च चूर्णी इत्यादि" मलयगिरिकृतावश्यकवृत्तौ । “एत्तो(अओ
-અસ્પર્શોપનિષ સમયસારની વૃત્તિમાં કહ્યું છે – સાકારોપયોગમાં ઉપયુક્ત એવો જીવ ઋજુશ્રેણિથી ઉપર જતાં જેટલા આકાશપ્રદેશોમાં અહીં રહેલો હતો, ઉપર પણ એટલા પ્રદેશોનું અવગાહન કરતો તે જ સમયે લોકાત્તે પહોંચી જાય છે. તથા શ્રી મલયગિરિસૂરિ મહારાજા કૃત આવશ્યકવૃત્તિમાં કહ્યું છે - કર્મક્ષય સમયે અહીં જેટલા આકાશપ્રદેશોમાં રહેલો હોય. તેટલા પ્રદેશોમાં ઉપર પણ અવગાહન કરે છે અને વિવક્ષિત સમયથી અન્ય બીજા સમયને સ્પર્શ કર્યા વિના જાય છે. ચૂર્ણિમાં પણ કહ્યું છે... ઈત્યાદિ.