________________
अस्पृशद्गतिवादः पराकर्तारः किन्त्वान्तरालिकप्रदेशा(श?)स्पर्शनाभिप्रायસરચૈવ |
-અસ્પર્શોપનિષઅભિપ્રાયરૂપી સારવાળા એ અક્ષરો છે એનું જ ખંડન કરીએ છીએ.
આશય એ છે કે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ અને આવશ્યકચૂર્ણિકારની વ્યાખ્યાનું આલંબન લઈને તમે તમારા મતની પુષ્ટિ કરવા માંગો છો અને તમારી નૂતનવૃત્તિ તેને અનુસરે છે, માટે સાચી છે આવું કહેવા માંગો છો. અમારી સામે એ પ્રશ્ન પણ ઉઠાવો છો કે જો એ પૂર્વાચાર્યોની વૃત્તિ અબાધ્ય હોય, તો આ નૂતનવૃત્તિનું ખંડન કેમ થઈ શકે ? પણ અમારો જવાબ છે કે બન્નેમાં ઘણો ફરક છે. પૂર્વાચાર્યોએ વ્યાખ્યાભેદનો આશ્રય લીધો હોવા છતાં પણ તેમણે વચ્ચેના પ્રદેશોની અસ્પર્શનાનું ખંડન નથી કર્યું. બક્કે અસ્પર્શનાને ગૌણ કરી છે. જ્યારે તમારી નૂતનવૃત્તિમાં શબ્દો ગમે તે હોય, તેની પાછળનો આશય તો વચ્ચેના પ્રદેશોની અસ્પર્શનાનું ખંડન