________________
अस्पृशद्गतिवादः तिरिक्तनभः प्रदेशानस्पृशन् यावत्सु तेषु जीवोऽवगाढस्तावत एव समश्रेण्या स्पृशन्नित्यर्थः" इति नूतन - वृत्तावपि को दोष: ? तावत एव इत्यत्र एवकारेणातिरिक्तव्यवच्छेदात्, समश्रेण्या इत्यनेन च सिद्धक्षेत्रप्रदेशस्पर्शनस्यैव लाभादिति चेत् । नहि वयमेतदक्षरकाष्ठस्यैव -અસ્પર્શોપનિષદ્
શું અર્થ રહેશે ? અને અમે નવી વ્યાખ્યા કરીએ કે, “પોતાની અવગાહના સિવાયના આકાશ પ્રદેશોને સ્પર્શ કર્યા વિના, જેટલા પ્રદેશોમાં જીવ રહેલો હોય, તેટલા જ પ્રદેશોને સમશ્રેણિથી સ્પર્શ કરતો જાય છે.” તો આ નૂતનવૃત્તિમાં પણ શું દોષ છે ? કારણ કે ‘તેટલા જ' એમ અહીં ‘જ’કારથી બાકીના પ્રદેશોનો વ્યવચ્છેદ થાય છે અને ‘સમશ્રેણિથી’ આવું કહેવાથી સિદ્ધિક્ષેત્રના પ્રદેશોની સ્પર્શના થાય છે એવો અર્થ મળી જાય છે. એટલે કે સિદ્ધિગમન પણ સિદ્ધ થઈ જાય છે. તો પછી અમે કરેલી નવી વ્યાખ્યાનું તમે ખંડન કેમ કરી શકો ?
१६
ઉત્તરપક્ષ :- અમે આ નવી વ્યાખ્યાના અક્ષરોરૂપી કાષ્ઠ (લાકડા)નું ખંડન નથી કરતાં. પણ આંતરાલિક પ્રદેશોની સ્પર્શના થાય છે એવા