SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ લલિતવિસ્તરા ભાગ-૨ यदि स्यात् यदि भवेत्, किं विरुध्यते? न किञ्चित्, तदपि भवत्विति भावः। अत्रोत्तरं- तत्स्वभावस्य-वस्तुगतरूपरसादिरूपस्य, कात्स्न्येन सर्वात्मना, हेतुत्वं निमित्तत्वं, प्रथम प्रति आदिकार्यमाश्रित्य, न विरुध्यते? इदमुक्तं भवति-सर्वात्मनोपयुक्तत्वादाद्यकार्य एव, कुतस्ततः कार्यान्तरसंभवः? तत्संभवे च न प्रथमकार्ये तस्य कात्योपयोगः, इति बलादनेकरूपवस्तुसिद्धिरिति, 'आदि'शब्दादन्यकारिकाग्रन्थो दृश्यः। પંજિકાર્ચ - ગાક્રાન્તર કોથઃ II આશંકા અંતરના પરિહાર માટે કહે છે=સર્વથા એક સ્વભાવવાળી એક વસ્તુથી અનેક કાર્ય થાય છે તેની સિદ્ધિ કરવા માટે બૌદ્ધ દર્શતકાર અન્ય આશંકા કરે તેને બતાવીને તેના પરિવાર માટે કહે છે – અને શારીવવમાવત્વના તુ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – એક પણ વસ્તુનો સ્વભાવ અનેક કાર્યકરણના સ્વભાવવાળો છે, તેથી વળી, કેટલાકનું કેટલાંક કાર્યોનું, અહેતુકત્વ નથી એ પ્રકારે આ કલ્પના=બીદ્ધની કલ્પના, શબ્દાંતર વડે આ સ્વીકારની અનુપાતિની જ છે=એક-અનેક સ્વભાવ છે એ પ્રકારના આ અમારા સ્વીકારથી શબ્દાંતર વડે અર્થાત્ એક-અનેક કાર્યકરણ સ્વભાવ છે. એવા સ્વરૂપવાળા શબ્દાંતર વડે એક વસ્તુ અનેક સ્વભાવવાળી છે એ અમારા મતને અનુસરનારી જ બૌદ્ધની કલ્પના છે, કિજે કારણથી, એક વસ્તુથી કોઈ રીતે સ્વભાવભેદ વગર અનેક ફલનો ઉદય નથી=એક દેવદતરૂપ વસ્તુથી કોઈ રીતે પિતૃત્વ-પુત્રત્વરૂપ સ્વભાવભેદ વગર અનેક જીવોને આ પિતા છે, આ પુત્ર છે, ઈત્યાદિ ભિન્ન ભિન્ન બોધરૂપ ફલનો ઉદય નથી, એ પ્રમાણે પૂર્વમાં ચર્ચા કરાયેલું જ છે. આ અનંતરમાં કહેલું અનેક કાર્યકરણના એક સ્વભાવત્વની કલ્પના શબ્દાંતરથી સ્યાદ્વાદને જ સ્વીકારનારી છે એમ અનંતરમાં કહ્યું એ, અન્યત્ર=અનેકાંત જયપતાકામાં, નિરૂપિત છે, જે પ્રમાણે નિરૂપિત છે=અનેકાંત જયપતાકામાં જે પ્રમાણે નિરૂપિત છે તે પ્રકારે જ કહે છે – યત ઈત્યાદિ શ્લોકઠય પ્રતીકરૂપે છે, જે સ્વભાવથી=ઉપાદાનભૂત વસ્તુગત રૂપ રસ આદિ રૂપ જે સ્વભાવથી, થયેલું વસ્ત્રનું રૂપાદિ એક કાર્ય અન્ય સહકારી ભાવથી સ્વગ્રાહક પ્રત્યક્ષાદિરૂપ બીજું કાર્ય, તેનાથી=વસ્તુના સ્વભાવથી, થતું નથી અર્થાત્ પટના ઉપાદાનકારણરૂપ તંતુગત જે રૂપરસાદિથી થયેલું વસ્ત્રના રૂપરસાદિરૂપ કાર્ય થયું તે તંતુના રૂપાદિરૂપ સ્વભાવથી સહકારી ભાવ દ્વારા તંતુના રૂપાદિને ગ્રહણ કરનાર પ્રત્યક્ષાદિ કાર્ય થતું નથી, હેતુને કહે છે=જે ઉપાદાનભૂત સ્વભાવથી કાર્ય થયું તે ઉપાદાનભૂતથી સ્વગ્રાહક પ્રત્યક્ષાદિ થતા નથી એમ પૂર્વમાં કહ્યું તેમાં હેતુને કહે છે – સમસ્ત એવા તે વસ્તુસ્વભાવને આહાથીને ભૂતિભાવપણું હોવાથી પટના રૂપના ઉપાદાન કારણભૂત તંતુના રૂપાદિ સ્વભાવથી પટના રૂપાદિ થયા તે સમસ્ત વસ્તુના સ્વભાવને આશ્રયીને ભવન સ્વભાવવાળા હોવાથી, તંતુના રૂપને જોઈને કોઈને તંતુના રૂપનું પ્રત્યક્ષ આદિ થાય છે તેના પ્રત્યે તંતુના રૂપાદિ કારણ થઈ શકે નહિ એમ
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy