SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪s ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ લલિતવિસ્તરાર્થ: વળી, અનેક કાર્યકરણરૂપ એક સ્વભાવપણાની કલ્પના એક જ સ્વભાવ અનેક કાર્ય કરવાના સ્વભાવવાળો છે એ પ્રકારની કલ્પના, શબ્દાંતરથી આના સ્વીકારની અનુપાતિની જ છે=વસ્તુના એક-અનેક સ્વભાવના સ્વીકારને અનુસરનારી જ છે. આ=અનેક કાર્ય કરવાના એક સ્વભાવનો સ્વીકાર અનેકાંતવાદને સ્વીકારે છે એ, અન્યત્ર= અનેકાંત જયપતાકામાં, ઈત્યાદિ બે શ્લોકોથી નિરૂપિત છે, એમ અન્વય છે – ૧. જે સ્વભાવથી એક કાર્ય થયું, તેનાથી તે વસ્તુના સ્વભાવથી, બીજું કાર્ય થાય નહિ; કેમ કે સંપૂર્ણ એવા તેને આશ્રયીને ભૂતિભાવપણું છે–પ્રથમ કાર્યનું ભૂતિભાવપણું છે, તેના સ્વરૂપની જેમ. ૨. અને બીજુ=બીજું કાર્ય, અને આવા પ્રકારનું પ્રથમ હેતુથી જન્ય, એ જો થાય તો શું વિરુદ્ધ છે, તેના સ્વભાવનું સંપૂર્ણપણાથી પ્રથમ પ્રત્યે હેતુપણું છે એ વિરોધ છે એમ અન્વય છે. ઈત્યાદિ ગ્રંથથી નિરૂપિત છે=અનેકાંત જયપતાકામાં નિરૂપિત છે, એથી અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, વિસ્તાર કરાતો નથી. તેથી આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, નિરુપચરિત જે પ્રમાણે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે સંપદાની સિદ્ધિ થયે છતે=ભગવાનની ૯ સંપદાની સિદ્ધિ થયે છતે, સર્વ સિદ્ધિ છે=નિરુપરરિત સંપદા હોવાને કારણે સ્તુતિ કરનારને ઈષ્ટ ફલની પ્રાપ્તિરૂપ સર્વ સિદ્ધિ છે, એ પ્રકારે પ્રણિપાત દંડકસૂત્ર વ્યાખ્યાન કરાયું. પંજિકા - आशङ्कान्तरपरिहारायाह अनेककार्यकरणकस्वभावत्वकल्पना तु एकोऽपि वस्तुस्वभावोऽनेककार्यकरणस्वभावः, ततो न केषाञ्चिदहेतुकत्वमित्येषा पुनः कल्पना, शब्दान्तरेण अस्मदभ्युपगमाद् एकमनेकस्वभावमित्यस्माच्छब्दान्तरेण एकमनेककार्यकरणस्वभावमेवं लक्षणेन, एतदभ्युपगमानुपातिन्येव-एकमनेकस्वभावमित्यस्मन्मतानुसारिण्येव, न टेकस्मात् कथञ्चित्स्वभावभेदमन्तरेणानेकफलोदय इति प्राक् चर्चितमेव। निरूपितम्, एतद् अनन्तरोक्तम्, अन्यत्र अनेकान्तजयपताकायाम्, यथा निरूपितं तथैवाह-'यत इत्यादिश्लोकद्वयं', यतो यस्मात्, स्वभावतो वस्तुगतरूपरसादिरूपादुपादानभूतात्, जातम् उत्पन्नम्, एकं कार्य वस्त्ररूपादि, न अन्यत्-द्वितीयं स्वग्राहकप्रत्यक्षादिकं सहकारिभावेन, ततो वस्तुस्वभावात्, भवेत् जायेत, हेतुमाह- कृत्स्नं समस्तं, प्रतीत्य-आश्रित्य, तं वस्तुस्वभावं भूतिभावत्वाद्-भवनस्वभावत्वात्, आद्यस्यैव कार्यस्य दृष्टान्तमाह- तत्स्वरूपवद्-यथा स्वभावस्य हेतुभूतस्याधिकृतककार्यगतस्वभावस्य वा स्वरूपं स्वभावकााश्रयेणैव भवति, तथा प्रथममपि कार्यमिति। पराभिप्रायमाशङ्क्याह- अन्यच्च-द्वितीयं च, कार्यमिति गम्यते, एवंविधं च तद्धेतुजन्यं च, इति एतद्,
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy