SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિપુરંદર, યાકિનીમહત્તરાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી વિરચિત પંજિકા સમન્વિત લલિતવિસ્તા સૂત્ર - अहं नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । હું નમઃ । -- શબ્દશઃ વિવેચન ભાગ ૨ ગમવાળું ।।।। સૂત્રાર્થ: અભયને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ, [૧૫]] લલિતવિસ્તરા : साम्प्रतं भवनिर्वेदद्वारेणार्थतो भगवद्बहुमानादेव विशिष्टकर्म्मक्षयोपशमभावाद् अभयादिधर्म्मसिद्धेः, तद्व्यतिरेकेण नैःश्रेयसधर्म्मासम्भवाद्, भगवन्त एव तथा तथा सर्वकल्याणहेतवः इति प्रतिपादयन्नाह'अभयदयाण 'मित्यादिसूत्रपञ्चकम् । લલિતવિસ્તરાર્થ : હવે ભવનિર્વેદ દ્વારા અર્થથી ભગવાનનું બહુમાન હોવાને કારણે જ વિશિષ્ટ કર્મના ક્ષયોપશમનો ભાવ હોવાથી અભય આદિ ધર્મની સિદ્ધિ હોવાને કારણે તેના વ્યતિરેકથી=અભયાદિ સિદ્ધિના અભાવથી, નિઃશ્રેયસ ધર્મનો અસંભવ હોવાને કારણે ભગવાન જ તે તે પ્રકારે=અભયાદિ પ્રકારે, સર્વકલ્યાણના હેતુ છે, એ પ્રમાણે પ્રતિપાદન કરતાં અભયદયાણં ઈત્યાદિ સૂત્રપંચકને કહે છે
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy