________________
૧૦
મ
૬૭.
૭૮.
૬૯.
૭૦.
૭૧.
૭૨.
૭૩.
૭૪.
૭૫.
૩૭.
૭૭.
૭૮.
૭૯.
૮૦.
૧.
૩૩. નમો જિણાણં જિયભયાણં.
આદિ અંત મધ્યવ્યાપી નમસ્કાર.
વિષય
અદ્વૈત મુક્તનો વ્યવચ્છેદ, નિરુપચરિત જિતભયત્વ.
એક વખત વિચટન સ્વભાવમાં અનેક દોષ.
લલિતવિસ્તરા ભાગ-૨ / અનુક્રમણિકા
પાના નં.
૧૭૯ ૨૧૫
૧૭૯
પરમબ્રહ્મના ક્ષેત્રવિદ અંશો વહ્નિસ્ફુલિંગ જેવા, કૂવામાં પડેલાના ઉત્તારણનું દૃષ્ટાંત, દૃષ્ટ ઇષ્ટ અવિરુદ્ધ વચન જ વચન અદ્વૈત વાદીનું
કથન શ્રદ્ધામાત્ર ગમ્ય.
કૂપપતિત ઉદાહરણ ઉદાહરણ માત્ર.
ભવ કૂપમાં પડેલાનો ઉદ્ધાર કરવા ઉપાયમાર્ગણનું સ્વરૂપ આગમથી, અનુમાનથી, ધ્યાનના અભ્યાસથી પુરુષ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે. આગમથી, અનુમાનથી અને ધ્યાનના અભ્યાસથી પ્રજ્ઞાને પ્રવર્તાવતો પુરુષ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે, તેમાં સાક્ષીરૂપે અન્ય વચનો. જિતભયત્વના કથનનું નિગમન, એક નમસ્કાર દ્વારા અનેકને વિષય કરવા એ સદાશયની સ્ફાતિ અર્થાત્ વિવેકનું કાર્ય હેતુભેદ, ફલભેદ. એકની પૂજાથી સર્વની પૂજા – તેમાં વિશેષ – (૧) અનુદાર ચિત્તવાળાના પ્રવર્તન માટે (૨) બીજા તીર્થંકરોની પણ સમાન સંપદાનો બોધ કરાવવા માટે (૩) સંઘપૂજાદિમાં આશયની વ્યાપ્તિ બતાવવા માટે.
પ્રધાનગુણના અપરિક્ષયપૂર્વક પ્રધાનફલની આપ્તિરૂપ અભયસંપદા નવમી.
વિચારકોની પ્રવૃત્તિ માટે સ્તોતવ્યસંપદા, સંપદાના ઉપન્યાસ ક્રમમાં હેતુ, સંપદાની વ્યાખ્યા.
ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ. નમુન્થુણં સૂત્ર બોલવાનો વિધિ.
નમ્રુત્યુર્ણ સિવાયના સૂત્રો બોલીને પણ યોગમાર્ગની વૃદ્ધિ.
૧૮૦-૧૮૩
૧૮૩-૧૮૭
૧૮૭-૧૯૫
૧૯૭-૧૯૮
૧૯૮-૨૦૨
૨૦૩-૨૦૪
૨૦૪-૨૧૨
૨૧૦-૨૧૫
૨૧૫
૨૧૫-૨૨૨
૨૨૨ ૨૪૭
૪૭ ૨૫૦
૨૫૦ ૨૫૪