________________
લલિતવિસ્તરા ભાગ-૨/ અનુગરિકા
પાના નં.
૫૦-૫૫
પપ પ૦-૬૧
૫૭-૫૭.
૫૭-૧
ઉ૧-૧૮ ૯૧-૯૮
ઉ૮-૮૧
મ
વિષય અધિકારવાની પ્રકૃતિ હોતે છતે શ્રદ્ધા આદિ તત્ત્વધર્મની યોનિઓ પ્રાપ્ત થાય છે. ઉપયોગસંપદાની જ હેતસંપદા પાંચમી. ૨૦. ધમ્માણ. ધમ્મદયાણ આદિ સૂત્ર પંચકનો ક્રમ, ધખદયાણંથી સદેશનાની યોગ્યતારૂપ અનુગ્રહ. ચારિત્રધર્મના બે પ્રકાર, ભગવાનનું બહુમાન અને ચારિત્રધર્મનો તેવો સ્વભાવ કારણમાં કાર્યનો ઉપચાર. ૨૧. ધમ્મસથાણું. ધર્મની દેશનાનું સ્વરૂપ. ૨૨. ધમ્મનાયગાણું. ભગવાનમાં ધર્મના નાયક થવાનું લક્ષણ છે – ૧. ધર્મના વશીકરણનો ભાવ-વિધિનું સમાસાદન, નિરતિચારપાલન, યથોચિત દાન, જીવોને ચારિત્રદાનમાં વચનની અપેક્ષાનો અભાવ. ૨. ઉત્તમની પ્રાપ્તિવાળા - પ્રધાન શાયિકધર્મની પ્રાપ્તિ, સત્તાર્યકરણ સ્વભાવ, હનમાં પ્રવૃત્તિ તે પ્રકારના ભવ્યત્વનો યોગ. ૩. ધર્મના ફલના પરિભોગને કરનારા-સકલ સૌંદર્ય, પ્રાતિહાર્યનો યોગ, સમગ્ર પુણ્યના સમૂહથી ઉત્પન્ન થયેલી ઉદાર દ્ધિ, સમગ્ર રદ્ધિનું આધિપત્ય. ૪. ચારિત્રના વિઘાતની અનુપપત્તિ-અવંધ્ય પુણ્યનું બીજ, અધિક ફળની અનુપપત્તિ, પાપ શયનો ભાવ, અહેતુક વિશાતની અસિદ્ધિ. | ભગવાન હનમાં પણ પ્રવૃત્તિ કરે છે – તેમાં ભગવાન અને બોધ કરવા ભૃગુકચ્છ ગયા તે પ્રસંગનું વિસ્તારથી વર્ણન. ૨૩. ધમ્મસારહીણ. ભગવાન ધર્મના સારથી-ચારિત્રરથનું સમ્યક પ્રવર્તન, તેમાં કારણ પરિપાકનું અપેક્ષણ, તેમાં કારણ પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ, તેમાં કારણ
અપુનબંધકપણું, તેમાં કારણ પ્રકૃતિને અભિમુખપણાની ઉપપત્તિ. ૨૯. | ભગવાન ધર્મના સારથી - ચારિત્રધર્મના સમ્યક પ્રવર્તનનો યોગ-સમ્યક
૬૮-૮૧
૭૧-૭૭.
૮૧-૯૪
૮૧-૮૫