________________
લલિતવિક્તા ભાગ-૨ / અખલિકા
[
પાના ન.
| i =
૧-૧૦
૪-૭ ૭-૮
$ $
$ $ $
૯-૧૦ ૧૧-૧૯ ૧૧-૧૭
$ ૨ ૨
khk અનુક્રમણિકા shah ક્રમ |
વિષય ૧૫. અભયદયાણ. ભવનિર્વેદ દ્વારથી અર્થથી ભગવાનનું બહુમાન, વિશિષ્ટ કર્મના ક્ષયોપશમ માટે અભયદયાણ આદિ સૂત્રપંચક. સંસારી જીવોને સાત પ્રકારનો ભય. ચિતના સ્વાથ્યથી સાધ્ય અધિકૃત ધર્મ. ભગવાનથી અભયની સિદ્ધિમાં હેતુ-ગુણ પ્રકર્ષરૂપપણું, અચિંત્ય શક્તિયુક્તપણા, તે પ્રકારના ભાવથી અવસ્થિતિ, સર્વથા પરાર્થકરણ. ૧૬. ચખુલ્યાણ. ઇન્દ્રિયનું વિશ્લેષણ. આત્મધર્મરૂપ ચા, કાળની ઉપયોગિતા ચક્ષની પ્રાપ્તિ ધર્મકલ્પવૃક્ષનું અવંધ્યબીજ છે. ૧૭. મમ્મદયાણ. માર્ગનો અર્થ. સાનુબંધ થયોપશમ વગર સમ્યગ્દર્શન આદિનો અયોગ તેમાં હેતુ, ક્લિષ્ટ દુઃખનો અર્થ ક્લિષ્ટ કર્મ, મહાવીર સ્વામી - જીંદકાચાર્યના શિષ્યો, ફરી ક્લિષ્ટ દુઃખના અનુભવની ઉપપત્તિ. જીવ માર્ગથી પાત પામે તોપણ પૂર્વની જેમ અતિશય સાનુબંધ ક્લેશવાળો નથી એ પ્રવચનનું પરમગુહ્ય છે, અન્ય દર્શનવાળા પ્રવૃત્તિ પરાક્રમ-જય-આનંદ-ઋતમ્મર ભેદવાળો કર્મયોગ માને છે. ૧૮. સરણદયાણ. શરણ એ તત્ત્વચિંતારૂપ અધ્યવસાય છે અથવા વિવિદિષા છે, તેનાથી પ્રશાના શુશ્રદાદિ આઠ ગુણો થાય છે. વિવિદિષા વગર ભાવસાર શુશ્રુષાદિ થતા નથી. ૧૯. બોહિયાણ. બોધિ શબ્દનો અર્થ, અભયાદિ પાંચ અપુનબંધકને થાય છે, ઇતર-ઇતર ફલવાળા અભયાદિ. અપુનબંધકમાં અભય આદિની યોગ્યતા, ગોપેન્દ્રનો અભિપ્રાય-નિવૃત્ત
૧૩-૧૯ ૧૯-૩૩ ૧૯-૨૧
૨૧-૨૩
૨
૨૭-૩૩ ૩-૪૫
૩૭-૩૯ ૩૯-૪૫ ૪૫-૫૫
૪૫-૫૦