SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ લલિતવિસ્તરા ભાગ-૨ અર્થ સ્પષ્ટ કરે છે – દ્રવ્ય-ગુણ-કર્મ-સામાવ્ય-વિશેષ-સમવાયવાદી એવા વૈશેષિકો વડે સર્વગત આત્મા સ્વીકારાય છે એમ અત્રય છે, વિભ=સર્વ આકાશવ્યાપી આત્મા છે. भावार्थ: વૈશેષિક મત દ્રવ્ય-ગુણ આદિ છ પદાર્થો માને છે, તેથી દ્રવ્યાદિવાદી છે અને આત્માને સર્વગત માને છેક લોકવ્યાપી માને છે, તેથી જેઓ સાધના કરીને મુક્ત થાય છે તેઓ પણ પરમાર્થથી સદા લોકના અંત સુધી શિવાદિ સ્થાનમાં રહેલા છે તેમ માને છે અર્થાત્ સંસારઅવસ્થામાં હતા ત્યારે પણ આત્મા વિભુ હોવાથી લોકના અંત સુધી સર્વત્ર રહેલ છે અને સાધના કરીને મુક્ત થાય છે ત્યારે પણ લોકના અંત સુધી રહેનાર છે. ફક્ત સાધના પૂર્વે શિવાદિ સ્થાનવાળા ન હતા અને સાધના કરી ત્યારે શિવાદિ સ્થાનવાળા થાય છે તેમ માને છે તે મતનું નિરાકરણ કરીને સિદ્ધશિલા ઉપર મુક્ત આત્મા રહે છે, તે બતાવવા માટે કહે છે. सूत्र : सिवमयलमरुअमणंतमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं ।।३२॥ सूत्रार्थ : શિવ-અચલ-અરજ=રોગ રહિત-અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુનરાવૃતિવાળા=જ્યાંથી ફરી સંસારમાં આગમન ન થાય એવા, સિદ્ધિગતિ નામવાળા સ્થાનને પામેલા ભગવાનને नमस्कार थामओ. ||3|| ललितविस्तश: इह तिष्ठन्त्यस्मिन्निति स्थानं, व्यवहारतः सिद्धिक्षेत्रम् ‘इह बोंदिं चइत्ता णं तत्थ गंतूण सिज्झइत्तिवचनात् निश्चयतस्तु तत्स्वरूपमेव, 'सर्वे भावा आत्मभावे तिष्ठन्ती तिवचनात्, एतदेव विशेष्यते- (शिवमित्यादिभिः) तत्र 'शिवम्' इति सर्वोपद्रवरहितत्वाच्छिवम्, तथा स्वाभाविकप्रायोगिकचलनक्रियारहितत्वात्र चलमचलम्, तथा रुजाशब्देन व्याधिवेदनाभिधानं, ततश्चाविद्यमानरुजमरुजं तनिबन्धनयोः शरीरमनसोरभावात्, तथा नास्यान्तो विद्यत इत्यनन्तं, केवलात्मनोऽनन्तत्वात्, तथा नास्य क्षयो विद्यत इत्यक्षयं, विनाशकारणाभावात्, सततमनश्वरमित्यर्थः, तथा अविद्यमानव्याबाधम् अमूर्त्तत्वात् अव्याबाधम्, तत्स्वभावत्वादितिभावना, तथा न पुनरावृत्तिर्यस्मात्, तद् अपुनरावृत्ति, आवर्तनमावृत्तिः, भवार्णवे तथा तथाऽऽवर्त्तनमित्यर्थः, तथा सिध्यन्ति निष्ठितार्था भवन्त्यस्यां प्राणिन इति 'सिद्धिः' लोकान्तक्षेत्रलक्षणा, सैव च गम्यमानत्वाद् गतिः, सिद्धिगतिरेव 'नामधेयं' यस्य तत् तथाविधमिति, 'स्थानं' प्रागुक्तमेव, इह च स्थानस्थानिनोरभेदोपचारादेवमाहेति, 'संप्राप्ताः'
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy