________________
૧૫
સવ્યસૂર્ણ સવદરિસીપ્સ આદિ પવનના યોગથી વૃત્તિઓ છે=જ્ઞાનની વૃત્તિઓ છે, એથી તેનો અભાવ હોવાને કારણે=મહદ્ આદિ પવનનો અભાવ હોવાને કારણે, તેનો અભાવ છેeતરંગતુલ્ય જ્ઞાનની વૃત્તિઓનો અભાવ छे, मारीत सर्वज्ञत्वनी मनुपपति १ छे=भुत मात्मामा सर्वत्पनी मसंगति छ, इति શબ્દ સાંખ્યના કથનની સમાપ્તિ માટે છે.
આ પણ સાંખ્યનું આ કથન પણ, અસત્ છેપૂર્વમાં બતાવ્યું એ સાંખ્યનું કથન તો અસતું હતું પરંતુ આ કથન પણ અસત્ છે; કેમ કે વિષયગ્રહણ પરિણામનું આકારપણું છે=વિષયના બોધના પરિણામ સ્વરૂપ જીવનું આકારપણું છે, અને તેના=જીવના પરિણામ સ્વરૂપ આકારના, અમૂર્તપણામાં પણ=મુક્ત આત્માના અમૂર્તપણામાં પણ, અવિરોધ છે અને અનેક વિષયનો પણ આને=આકારવાળા જ્ઞાનને, સંભવ છે; કેમ કે ચિત્ર આસ્તરણ આદિમાં=અનેક વર્ણવાળા કંબલાદિમાં, તે પ્રકારની ઉપલબ્ધિ છે=એક સાથે અનેક આકારોની ઉપલબ્ધિ છે. fes:
'अपरेत्यादि', अपरः-सांख्यः, आह-प्रेरयति, मुक्तात्मनः क्षीणकर्मणः, अमूर्तत्वात् रूपादिरहितत्वात्, किमित्याह- ज्ञानस्यापि-न केवलं मुक्तात्मनः, तद्धर्मत्वेन-मुक्तात्मधर्मत्वेन तत्त्वाद् अमूर्त्तत्वात्, ततः किमित्याह- विषयाकारताऽयोगतः विषयस्येव-गोचरस्येव, आकारः-स्वभावो यस्य तत्तथा तद्भावस्तत्ता, तस्याः अयोगतः-अघटनात्, तत्त्वतो निरुक्तवृत्त्या, ज्ञायतेऽनेनेति करणसाधनज्ञानाभाव एव, तदेव भावयतिनिस्तरङ्गमहोदधिकल्पो ह्यसौ-मुक्तात्मा, 'तत्तरङ्गतुल्याश्च महदादिपवनयोगतो वृत्तय' इति बुद्ध्यह
ङ्कारादिप्रकृतिविकारपवनसम्बन्थात्, वृत्तयो-विषयज्ञानादिकाः प्रवृत्तयः, इति=एवं, तदभावात् महदादिपवनयोगाभावात्, तदभावः तरङ्गतुल्यवृत्त्यभावः, ततः किमित्याह- एवं वृत्त्यभावात्, सर्वज्ञत्वानुपपत्तिरेव मुक्तावस्थायां; निराकारेण तु विज्ञानेन विषयग्रहणाभ्युपगमे विषयप्रतिनियमस्याघटनात्। 'इतिः' परवक्तव्यतासमाप्तौ।
एतदपि साङ्ख्योक्तम्, असद्-असुन्दरं, कुत इत्याह- विषयग्रहणपरिणामस्य-विषयग्राहकत्वेन जीवपरिणतेरेव आकारत्वात्, तस्य च=उक्तरूपस्याकारस्य, अमूर्तेऽपि-मुक्तात्मन्यपि, न केवलं मूर्ते इति 'अपे'रर्थः, अविरोधात्=केनाप्यबाध्यमानत्वात्।
अभ्युच्चयमाह- अनेकविषयस्यापि च युगपदने विषयमाश्रित्य प्रवृत्तस्यापि च, किं पुनरेकविषयस्य, अस्य उक्तरूपाकारस्य, संभवात् घटनात्, एतदपि कुत इत्याह- 'चित्रास्तरणादौ', चित्रे प्रतीते, आस्तरणे च-वर्णकम्बले, 'आदि शब्दादन्यबहुवर्णविषयग्रहः, तथोपलब्धः-युगपद्बहुविषयाकारोपलब्धेः स्वसंवेदनेनैव। शिक्षार्थ :_ 'अपरेत्यादि' ..... स्वसंवेदनेनैव ।। अपरेत्यादि मेलितविस्तरातुं प्रती छ, अपर=सांध्य, हे છે=પ્રશ્ન કરે છે – મુક્ત આત્માનું=ક્ષીણ કર્મવાળા જીવનું, અમૂર્તપણું હોવાથી પાદિ રહિતપણું