________________
બુદ્ધાણં બોહયાણ
૧૪૫ પંજિકા -
स्याद् वक्तव्यं यथेन्द्रियं स्वयमप्रतीतमपि ज्ञानं प्रत्यक्षं जनयति, तथा तद्भवा बुद्धिरपि स्वयमप्रतीताप्यर्थप्रत्ययं करिष्यती'त्याशङ्कां परिहरनाह
एवं च अनेन प्रकारेण, अनुमानादिविषयताऽघटनेप्रत्यक्षबुद्धिः इन्द्रियवद्, अज्ञातस्वरूपैवेयं-स्वयमप्रतीतैव प्रत्यक्षबुद्धिः, स्वकार्यकारिणी स्वकार्य विषयस्य परिच्छेद्यत्वं तत्कारिणी, इत्यपि एतदपि, न केवलमस्यानुमानादिविषयत्वम्, अयुक्तमेव, कुत इत्याह- तत्कार्यप्रत्यक्षत्वेन तस्य- इन्द्रियस्य, कार्य-विज्ञानं, तस्य प्रत्यक्षत्वं, तेन, वैधात्-वैसदृश्याद् बुद्धिकृतार्थप्रत्यक्षतायाः, अन्यादृशं हीन्द्रियप्रत्यक्षमन्यादृशं बुद्धेः, इदमेवाह- अतः इन्द्रियाद्, अर्थप्रत्यक्षता अर्थपरिच्छेद एव=विषयप्रतीतिरेवोपलब्धव्यापाररूपा, बुद्धेस्तु विषयस्योपलभ्यमानतैवार्थप्रत्यक्षता; साधर्म्यसिद्धौ च दृष्टान्तसिद्धिरिति।।२९।। પંજિકાર્ય :
દ્િવવ્યું. વૃદન્તિિિિત | વક્તવ્ય થાય=આગળ કહે છે એ પ્રકારે મીમાંસકનું કથન થાય, જે પ્રમાણે ઈન્દ્રિય સ્વયં અપ્રતીત પણ પ્રત્યક્ષ એવા જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે પ્રમાણે, તેનાથી થનારી=ઈન્દ્રિયથી થનારી, બુદ્ધિ પણ સ્વયં અપ્રતીત પણ અર્થતા પ્રત્યયને કરશેઃઅર્થનું પ્રત્યક્ષજ્ઞાન કરશે, એ પ્રકારની આશંકાનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
અને આ રીતે પૂર્વમાં કહ્યું એ પ્રકારથી, અનુમાનાદિની વિષયતાનું અઘટન થયે છતે ઇન્દ્રિયની જેમ અજ્ઞાત સ્વરૂપવાળી જ આસ્વયં અપ્રતીત જ, પ્રત્યક્ષબુદ્ધિ સ્વીકાર્ય કરનારી છે સ્વકાર્ય એવું વિષયનું પરિચ્છેદ્યપણું તેને કરનારી છે, એ પણ અયુક્ત જ છે, આવું=પ્રત્યક્ષબુદ્ધિનું અનુમાનાદિ વિષયત્વ કેવલ અયુક્ત નથી, પરંતુ આ પણ અયુક્ત જ છે એમ અવય છે, કયા કારણથી કયા કારણથી ઇન્દ્રિયની જેમ ઈદ્રિયથી થનારું જ્ઞાન પ્રત્યક્ષ નથી એ કથન અયુક્ત છે? એથી કહે છે – તત્કાર્યતા પ્રત્યક્ષપણાથી વધર્મ હોવાને કારણે=ઈન્દ્રિયનું કાર્ય વિજ્ઞાન તેનું પ્રત્યક્ષપણું તેની સાથે બુદ્ધિકૃત અર્થપ્રત્યક્ષતાનું વિદેશપણું હોવાથી મીમાંસકનું કથન અયુક્ત છે એમ અવાય છે. હિ=જે કારણથી, ઈન્દ્રિય પ્રત્યક્ષ અન્યાદશ છે બુદ્ધિનું પ્રત્યક્ષ અન્યાદશ છે=ઈન્દ્રિયનું પ્રત્યક્ષ જુદા પ્રકારનું છે, બુદ્ધિનું પ્રત્યક્ષ જુદા પ્રકારનું છે, એને જ કહે છેકબુદ્ધિ અને ઇન્દ્રિયની અર્થપ્રત્યક્ષતા જુદા પ્રકારની છે એને જ કહે છે – આનાથી=ઈન્દ્રિયથી, અર્થપ્રત્યક્ષતા અર્થનો પરિચ્છેદ જ છે=ઉપલબ્ધ વ્યાપારરૂપ વિષયની પ્રતીતિ જ છે, વળી, વિષયની ઉપલભ્યમાનતા જ બુદ્ધિની અર્થપ્રત્યક્ષતા છે અને સાધર્યની સિદ્ધિ થયે છતે દાંતની સિદ્ધિ છે, (માટે ઈન્દ્રિયની જેમ અજ્ઞાતસ્વરૂપવાળી જ બુદ્ધિ અર્થનું પ્રત્યક્ષ કરે છે તે મીમાંસકનું કથન અયુક્ત છે; કેમ કે દષ્ટાંતની અસિદ્ધિ છે.) રહા ભાવાર્થ - પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી બતાવ્યું કે અર્થપ્રત્યક્ષતા બુદ્ધિના ગ્રાહક અનુમાનનું લિંગ થતું નથી એ