________________ पुरुषाः प्राग्व्यावर्णितनिरुक्ताः, ते सिंहा इव प्रधानशौर्यादिगुणभावेन ख्याताः। पुरुषसिंहाः, ख्याताश्च कर्मशत्रून् प्रति शूरतया, तदुच्छेदनं प्रति क्रौर्येण, / क्रोधादीन् प्रति त्वसहनतया, रागादीन् प्रति वीर्ययोगेन, तपःकर्म प्रति वीरतया, अवज्ञैषां परीषहेषु, न भयमुपसर्गेषु, न चिन्तापीन्द्रियवगर्गे, / ___न खेदः संयमाध्वनि, निष्प्रकम्पता सद्ध्यान इति। પરિસરમાણ પદના વર્ણનમાં વર્ણન કરાયેલી વ્યુત્પત્તિવાળા પુરુષો છે, તે=પુરુષો, સિંહની જેમ પ્રધાન એવા શૌર્યાદિ ગુણના સદભાવને કારણે પ્રસિદ્ધ છે અને કર્મશત્રુ પ્રત્યે શૂરપણાથી તેના ઉચ્છેદ | પ્રત્યે ક્રૂરપણાથી, ક્રોધાદિ પ્રત્યે અસહનપણાથી, રાગાદિ પ્રત્યે 'વીર્યના યોગથી, તપકર્મ પ્રત્યે વીરપણાથી ખ્યાત છે, પરિષહોમાં ભગવાનની અવજ્ઞા છે, ઉપસર્ગોમાં ભગવાનને ભય નથી, 'ઇન્દ્રિયના સમૂહમાં ચિંતા પણ નથી, સંયમમાર્ગમાં ખેદ નથી, સધ્યાનમાં નિષ્પકંપતા છે. : પ્રકાશક : ‘શ્રુતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail: gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online: gitarthganga.wordpress.com