SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા ઉપશમકપણાથી–વિદ્ગોનું ઉપશમન કરનારપણું હોવાથી, મંગલને પ્રેક્ષાવાળાઓની પ્રવૃત્તિ અર્થે અભિધેયનેકવિચારક પુરુષોની પ્રવૃત્તિ માટે વિષયને, સપ્રસંગ પ્રયોજન અને સામર્થથી ગમ્ય એવા સંબંધને કહેવાની ઈચ્છાવાળા “પ્રખ્ય ભુવનાનો ચારિ' કહે છે – લલિતવિસ્તરા - प्रणम्य भुवनालोकं महावीरं जिनोत्तमम् । चैत्यवन्दनसूत्रस्य व्याख्येयमभिधीयते ॥१॥ લલિતવિસ્તરાર્થ ભુવનના આલોકવાળા=ત્રણેય ભુવનના જ્ઞાનવાળા, જિનોમાં ઉત્તમ એવા મહાવીરને પ્રણામ કરીને ચૈત્યવંદન સૂત્રનું આ વ્યાખ્યા કહેવાય છે=ગ્રંથકારશ્રી વડે ચૈત્યવંદન સૂત્રની આ વ્યાખ્યા પદાર્થો કહેવાય છે. III. પંજિકા - __तत्र प्रणम्य-प्रकर्षेण नत्वा, भुवनालोकं, भुवनं जगत्, 'आ' इति विशेषसामान्यरूपविषयभेदसामस्त्येन, लोकते केवलज्ञानदर्शनाभ्यां बुध्यते, यः स तथा तं, कमेवंविधमित्याह-महावीरं अपश्चिमतीर्थपतिं, जिनोत्तम अवध्यादिजिनप्रथानं, चैत्यवन्दनसूत्रस्य प्रतीतस्य व्याख्या विवरणम्, इयं अनन्तरमेव वक्ष्यमाणा, બિપીયો=પ્રોત ત્તિ તારા પંજિકાર્ય : ત્ર પ્ર મોશ્ચત રિ પ ત્યાં=શ્લોકમાં, ભવનાલોકને પ્રણામ કરીને=પ્રકર્ષથી નમીને, આ વ્યાખ્યા કહેવાય છે, એમ અવય છે. હવે “ભુવનાલોક' શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે – ભુવનને=જગતને, આ=વિશેષ અને સામાન્ય રૂપ વિષયના ભેદથી સમસ્તપણા વડે, એ છે=કેવલજ્ઞાન-દર્શન દ્વારા બોધ કરે છે, જે તે તેવા છે=ભુવનના આલોકવાળા છે, તેને નમસ્કાર કરીને, એમ અન્વય છે. આવા પ્રકારના કોણ છે ? એથી કહે છે – મહાવીર છે=અપશ્ચિમતીર્થપતિ છે છેલ્લા તીર્થકર છે. વળી, તે મહાવીર ભગવાન કેવા છે ? એથી કહે છે – જિનોમાં ઉત્તમ છે=અવધિ આદિ જિનોમાં પ્રધાન છે. તેમને નમસ્કાર કરીને, એમ અત્રય છે. પ્રતીત એવા ચૈત્યવંદન સૂત્રની આ અનંતર જ. વચમાણ=તરત જ કહેવાનારી, વ્યાખ્યા વિવરણ, કરાય છે=કહેવાય છે=ગ્રંથકારશ્રી શ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે કહેવાય છે. ૧૫.
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy