________________
s' stત આ પ્રતિ વર્ગસ્થ પંન્યાસજી શ્રી ધર્મવિજયજી અણવરના પુસ્તક સંગ્રહની છે. આ સંગ્રહ પાટણમાં ખેતરવસીના ઉપાશ્રયમાં સુરક્ષિત છે. આ પ્રતિ અને તેઓશ્રીના પટ્ટધર શિષ્યરત્ન આ. વિજયસુરેન્દ્રસૂરિજીના સોહાઈથી મળી છે. પ્રતિની લીપી અને શુદ્ધિ અત્યુ ત્તમ છે. જે અને પ્રતિથી આ પ્રતિ જુદી જ પરિપાટીવાળી છે. આ પ્રતિના પાઠમાં મૂલશ્લેકના પાઠાંતરે કેટલાક તે અહેતુક જ લેખકે લખ્યા છે. પ્રતિનાં પત્ર ૧૮ છે. દરેક પાત્રની પૃષ્ટિ ઉપર ૧૭-૧૭ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં લગભગ ૬૬ ૬૭ અક્ષરે છે. પ્રતિના અંતમાં લેખકની પુષ્પિકા આદિ જેવું કશું નથી. છતાં અનુમાને વિક્રમની સેલમી શતાબ્દિમાં તે લખાયેલી લાગે છે. આમાં પણ ટીકાકારની પ્રશસ્તિનાં આદ્ય પદ્ય લખવામાં આવ્યાં નથી. પ્રતિના લેખકે મૂલ ગ્રંથના અંતમાં લખવા લાયક ઉલ્લેખ ટીકાના અંતમાં કેવલ આ પ્રમાણે લખે છે –
"चतुर्दशशतचत्वारिंशत्प्रकरणसूत्र निर्माणादिब्रह्मणो याकिनी सनबिरुदधारिणः प्रभावकचकचक्रवर्तिनः परमप्रतिभावैभवाभिभूतसुरगुरोः श्रीश्रीश्रीहरिभद्रसूरिगुरोः कृतिरियं समाप्ता ।"
= પ્રતિની માફક આ પ્રતિને આ ઉલેખ પણ ભ્રમોત્પાદક છે. તેનાથી આ ટીકા પજ્ઞ હેય તે ભાસ થાય છે. જ્યારે વસ્તુતઃ તેમ નથી. પ્રતિમાં અનેક સ્થલે ટિપ્પણે પણ કરેલાં છે. જેને યથાયોગ્ય ઉપપગ થયેલે વાંચકોને આ ગ્રંથમાં માલુમ પડશે.
“r” mતિ-આ પ્રતિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી શાસ્ત્ર સંગ્રહની છે. તેઓશ્રી ખુદના સૌજન્યથી અમોને પાટણુ સાગરના ઉપાશ્રયેથી આ પ્રતિ પ્રાપ્ત થઈ છે. પ્રતિનાં પાનાં ૩૦ છે. તેમાં પત્ર ૧થી ૨૭ સુધીમાં પ્રસ્તુત ટીકા લખાઈ છે ર૭ થી ૨૮ માં શ્રી હારિભદ્રીય ષદર્શન સમુચ્ચય મૂલ લખેલા છે. અને પત્ર ૨૯-૩૦ માં અજ્ઞાતકકે લઘુષદ્દન સમુચ્ચય ગદ્યમાં લખાયેલ છે. ત્યારબાદ ૩૦ મા પત્રમાંથી જ લઘુષ.સ) પલ શરૂ થાય છે, તેના ૨૫ શ્લોક લખ્યા છે, તે પછીના શ્લોક પત્ર૩૧માં