________________
*
..
માં ચાખ ખા સિરિઝે (કાશી) ટીકાની ચેપડી છપાવી પ્રકટ કરી છે. જો કે હાલ આ ચાપડી મલતી નથી. તેમાં આ ટીકા આ. વિદ્યાતિલકસૂરિજીની ઢાવા છતાં ‘ મણિભદ્રજી’ ના નામે પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, તે બેશક ઉપર જણાવ્યા જેવા ભ્રમને જ આભારી છે. અત્રે જાવું જોઇએ કે મૂલ ટીકાકારની પોતાની પ્રસ્તિનાં સાત પદ્યો છુ” પ્રતિમાં મૌજુદ છે. જેમાં તેઓશ્રીએ પોતાના અભિધાન સાથે પોતાના ગચ્છ, ગુરુપરંપરા, ટોકાના રચનાકાળ, તેનું સ્થલ, પ્રમાદાદિ કારણે ટીકામાં અદ્ધિ રહી હોય તેા તે સુધારવાની સજ્જનાને વિન ંતિ, મૂલ તથા ટીકાનું ફ્લેક પ્રમાણુ અને ગ્ર ંથ યાવચન્દ્રવાકરૌ રહે તેવુ આશીવચન, વિગેરે અતિથ સ્પષ્ટ જણાવેલું છે.
.
અત્રે શંકા થશે કે આ પ્રતિના લેખકે જે પાંચ પો આપેથા ની તે पु પ્રતિના લેખકે પ્રક્ષિપ્ત કર્યાં કેમ ન હોય ? પણ આ શંકા કરવી નિર્મૂળ છે. શ્રી બૃહદૃણિકા આદિમાં આ ટીકા શ્રી વિદ્યાતિલકીય હાવાના જેવા ઉલ્લેખ સત્તાવાર પ્રાપ્ત થાય છે તેવા ‘ માણિભદ્રીય ’ કે · પદ્મનધનીય ′ કે ‘ સ્વાપન્નીય ' હાવાના કા ઉલ્લેખા પ્રાપ્ત થતા નથી. ‘ત્યારે વણી પ્રતિ પ્રશસ્તિના શ્લોકેા વિના લખાયેલી પણ કેમ જોવામાં આવતી હશે ?? આ સવાલને ઉત્તર ઉ. શ્રી સમયસુ ંદરજીએ વૃત્તરત્નાકરની ટીકાની પ્રશસ્તિમાં જોઽપિ મી મૂઢ પ્રાપ્તિ સ્રોચિતિ” ઇત્યાદિ કાઢેલા ઉદ્ગારા ઉપરથી જણાય છે કે તે કાળમાં ગચ્છાદિકના યુક્ત મમત્વ, વિચારભેદ, મતાગ્રહ અને તેજોદ્રેષ આદિ કાળુ કારણે પ્રશ્નસ્તિ ઉડાવી મારવાની પ્રથા ઓછાવત્તા અંશે પ્રચલિત ખની હશે; જેનું તે પછીના કાળમાં તિથ્યાદિમતભેદના થલામાં તપાખરતરસ વાદ આદિ કેટલીક પ્રતિમાં વધારે વિકૃત સ્વરૂપ થયેલું અત્યારે પણ આપણને સાક્ષાત્ દૃષ્ટિગોચર થાય છે.