________________
ગ્રકારના જીવન પરિચય.
આ પ્રમાણનયતત્ત્વાલાકાલંકાર ગ્રન્થના કર્તા શ્રીમાન્ વાદિ દેવસૂરિ છે. હાલ જેના જીવનના પરિચયમાટે આપણી પાસે ૧ તેમના પોતાના રચેલ ગ્રન્થ ૨ બીજા આચાયે†એ પેાતાના ગ્રન્થમાં કરેલી તેમની સ્તુતિતેમજ ૩ પ્રભાવક ચરિત્ર અને કમુદ્રચંદ્ર પ્રકરણ વિગેરે સાધના છે, છતાં અલ્પ અવકાશને લઈ ને છેલ્લા સાધનદ્વારા ભૂખ્યત્વે કરીને તેમનું જીવન યત્કિંચિત્ આલેખશું.
વાદેિવસૂરિ જ્ઞાતિએ પેારવાળ વણિક હતા તે, જેઓને જન્મ મ}હિત નામના ગામમાં થયેા હતેા. જે ગ્રન્થકારનું સંસારિક આજે ઉચ્ચારમાં બદલાઇને આણુ પાસે આવેલા વૈષ્ણવાના તી મદુ તરીકે પ્રસિદ્ધ છે. તેઓના પિતાનું નામ વીરનાગ અને માતાનું નામ જિનદેવી હતું. દીવસ જતાં તેમને ત્યાં સ. ૧૧૪૩ માં પુત્ર રત્નને જન્મ થયા અને જેઓએ તેનું નામ પૂદ્ર રાખ્યું.
નામ.
વતન
આ મડાર યા મદુઆ ગામમાં દૈવયેાગે મહાન મરકી થઇ અને જેથી પેાતાના કુટુંબના રક્ષણ માટે વીરનાગને બાળક પરિવર્તન અને સ્ત્રી સહિત ભરૂચ નગરમાં આવવું પડયું. જ્યાં તે પુત્રનું સદભાગ્ય. આગળ પેાતાને પૂર્વ પરિચિત ગુરૂ મહારાજ મુાનચંદ્રસુરિ પણ વિહાર કરતા પધાર્યાં. તે ત્યાં ગુરૂદેવની પ્રેરણાથી ત્યાંના શ્રાવકાએ તેને સાધર્મિક તરીકે તેને કેટલીક સગવડે કરી આપી. આજ અરસામાં પૂર્ણચંદ્રની વય પણ આઠેક વર્ષની થઇ હતી, જે તે ઉંમરમાં પણ ત્યાંના ગૃહસ્થના છે.કરાઓને ચણા આપી તેને બદલે દ્રાક્ષ વિગેરે માંઘી વસ્તુએ પાતાના પ્રબલ ભાગ્યે મેળવતા હતા.