________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
વિરુદ્ધ કારણેાપલબ્ધિનુ ઉદાહરણઃ— विरुध्धकारणोपलब्धिर्यथाः
नास्य महर्षेरसत्यं वचः समस्ति रागद्वेषकालुष्याकलङ्किव
ધનસંપન્નત્યાત્ ॥ ૮૧ ॥
અ—આ મહર્ષિનું વચન અસત્ય નથી કારણુકે તે રાગદ્વેષરૂપ કાલુષ્યથી અકકિત જ્ઞાનવાળા છે.
વિશેષાથ:—નિષેધ કરવા ચેાગ્ય પદાર્થોથી વિરુદ્ધનું કારણુ જે અનુમાનમાં હેતુ તરીકે યેાજાયેલ હાય તે હેતુને વિરુદ્ધકારણાપલબ્ધિ કહે છે.
१०३
આ ઉદાહરણમાં નિષેધકરવા ચેાગ્ય અસત્ય વચન છે. અને તેનું વિરુદ્ધ સત્યવચન છે. અને આ સત્યવચન ત્યારેજ ખેલાય કે જો રાગદ્વેષરૂપ સ્વાર્થથી રહિત તેનામાં શુદ્ધજ્ઞાન હાય. કારણકે શુદ્ધજ્ઞાન વિના સત્ય ન સંભવી શકે. અને તે જ્ઞાન પૂર્વાપર વિધાધરહિત વાસ્તવિક છે કે અવાસ્તવિક છે તે તેના ખેલવા ઉપરથી સિદ્ધ થતાં સત્ય સ્હેજે સિદ્ધ થાય છે. અને તે સિદ્ધ થતાં અસત્યના િનષેધ સિદ્ધ થાય. એટલે સત્યનું કારણ શુદ્ધજ્ઞાન
આ અનુમાનમાં હેતુ તરીકે હાવાથી આ હેતુ વિરુદ્ધ કારણેાપલબ્ધિ છે. તેજ પ્રમાણે ‘આ પ્રાણિને સુખ નથી. કારણકે તેના હૃદયમાં કોઈપણુ જાતનું શક્ય છે.' વિગેરે ઉદાહરણા પણ સમજવાં.
વિરુદ્ધ પૂર્વચરાપલબ્ધનું ઉદાહરણ:— विरुद्धपूर्व चरोपलब्धिर्यथा
• नोगामिष्यति मुहूर्तान्ते पुष्यतारा रोहिण्युद्गमात् ॥ ९० અ—મુહૂત્ત પછી પુષ્ય નક્ષત્ર ઉગશે નહિ કારણ