________________
प्रमाणनयतत्वालोकालङ्कारः
પ્રસ્તુત ઉદાહરણમાં પુરુષના તત્ત્વને વિષે નિશ્ચય તે નિષેધ કરવા ચૈાગ્ય છે. અને તે નિશ્ચયથી વિરુદ્ધ અનિશ્ચય છે. અને આ અનિશ્ચય સન્દેહના વ્યાપક છે અને સન્દેહ વ્યાપ્ય છે. પ્રતિષેધ્યના વરુદ્ધવ્યાપ્યો સન્દેહ પ્રસ્તુત અનુમાનમાં હતુ તેરીકે છે માટે આ હેતુ વિરુદ્ધ વ્યાપ્યાપલબ્ધિ છે. તેજ પ્રમાણે ‘અહિં શીત સ્પર્શીનથી ઉષ્ણુતા હેાવાથી’ વિગેરે ઉદાહરણા પણ આમાં સમાવી શકાય છે વિરુદ્ધ કાપિલબ્ધિનું ઉદાહરણ:— विरुद्धकार्योपलब्धिर्यथा
१०२
न विद्यतेऽस्य क्रोधाद्युपशान्तिदन विकारादेः ||८८ || અ—આને ક્રોધના ઉપશમ નથી કારણકે તેના મૂખ ઉપર (ક્રોધના ) વિકારા જણાય છે. આ ઉદાહરણ વિરુદ્ધ કા/પલબ્ધિનુ છે.
વિશેષ—નિષેધ કરવા ચેાગ્યથી વિરુદ્ધનું કાર્ય જે અનુમાનમાં હતુ તેરીકે હાય તે હેતુને વિરુદ્ધકા પલધિ કહે છે.
આ
ઉદાહરણમાં નિષેધકરવાયેાગ્ય ક્રોધના ઉપશમ છે ને તેથી વિરુદ્ધ ક્રોધના અનુપશમ છે. અને જ્યારે ક્રોધ શમ્યા ન હેાય ત્યારેજ વનવિકાર–મૂખ ઉપર લાલાશ અને આદિ શબ્દથી હાઠ ડડવા વિગેરે કાર્ય અને છે. અને આ પ્રતિષધ્ય વિરુદ્ધ કાર્ય આ અનુમાનમાં હેતુ તેરીકે મુકાયેલ છે માટે આ હેતુ વિરુદ્ધ કાર્યોપલબ્ધિ હેવાયછે. તે પ્રમાણે અહિં શીત નથી કારણકે ધૂમાડા જણાય છે” વિગેરે ઉદાહરણા જાણી લેવાં.