________________
૩૭૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત પરમભાવગ્રાહક નયઈ રે, ભવ્ય-અભવ્ય પરિણામ; શુદ્ધ-અશુદ્ધહ તેહથી રે, ચેતન આત્મારામાં રે /૧૩/પી ચતુર. ભવ્ય સ્વભાવ અનઈ અભવ્ય સ્વભાવ એ ૨ (પરિણામ=) સ્વભાવ પરમભાવગ્રાહક
શ નયઈ જાણવા.
ભવ્યતા સ્વભાવનિરૂપિત છઈ. અભવ્યતા ઉત્પન્ન સ્વભાવની તથા પરભાવની સાધારણ સ છઈ.
તે માટઈ ઈહાં અસ્તિ-નાસ્તિસ્વભાવની પરિઈ સ્વે-પરદ્રવ્યાદિગ્રાહક નય ર પ્રવૃત્તિ ન હોઈ.
શુદ્ધાશુદ્ધપણઈ સંબદ્ધ જે પરમભાવગ્રાહક નય (તેહથીક) તેણઈ કરી આત્મારામનઈ ચેતન સ્વભાવ કહિઈ. ૧૩/પા.
: भव्याऽभव्यत्वमाख्यातं परमभावबोधके।
शुद्धाऽशुद्धतया तस्मात् चैतन्यमात्मसम्मतम् ।।१३/५ ।।
જ ભવ્ય-અભવ્યસ્વભાવ : નચદર્પણમાં જ લોકોની - પરમભાવગ્રાહકનયમાં ભવ્ય સ્વભાવ અને અભવ્યસ્વભાવ જણાવેલ છે. ચૈતન્યસ્વભાવ શુદ્ધ-અશુદ્ધરૂપ પરમભાવગ્રાહકનયથી આત્મામાં માન્ય છે. (૧૩/૫)
સાત પ્રકારના અધ્યાયમાંથી છૂટકારો આ શાક :- વર્તમાનમાં આપણે અશુદ્ધ પરમભાવને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયથી " ચેતનસ્વભાવને ધરાવીએ છીએ. જિનશાસન, સગુરુ, જિનવાણીશ્રવણ, શ્રદ્ધા, સાધના વગેરેના માધ્યમથી ૫ આપણે (૧) દેહાધ્યાસ = દેહમાં તાદાભ્યબુદ્ધિ અને તેના લીધે દેહક્રિયામાં આવતી તન્મયતા, (૨)
ઈન્દ્રિયાધ્યાસ = રુચિપૂર્વક રૂપ-રસાદિનો ભોગવટો કરવાની ઈન્દ્રિયોની નિરંતર સર્વત્ર ચપળતા, (૩) તું મનઅધ્યાસ = અતીતની સ્મૃતિ, અનાગતની કલ્પના વગેરેમાં સ્વરસથી તણાયે રાખવાની મનની કુટેવ, યો (૪) નામાધ્યાસ = પોતાની નામનાની તીવ્ર કામના, (૫) રૂપાધ્યાસ = પોતાના ફોટા વગેરે પ્રસિદ્ધ કરવાની
ઘેલછા-મહત્ત્વાકાંક્ષા-તલપ-તૃષ્ણા, (૬) રાગાદિ વિભાવપરિણામોનો અધ્યાસ = રાગાદિમાં એ–બુદ્ધિ છે –તદ્રુપતા તદાકારતા-તલ્લીનતા, (૭) વિકલ્પાધ્યાસ = મનમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પમાં તન્મયતા-એકાકારતા
-એકરસતા વગેરેનો ઉચ્છેદ કરવો જોઈએ. કારણ કે તે સાતેય બાબતો સદંતર દેહાતીત, ઈન્દ્રિયાતીત,
૨ મો.(૨)માં “કર્મભાવ' અશુદ્ધ પાઠ.
પુસ્તકોમાં “સ્વભાવ' પદ નથી. આ.(૧)માં છે. ૪ આ.(૧)માં “સ્વ-પરભાવગ્રા...' પાઠ. ૧ ‘સમુગ્ધ” આ પ્રમાણે લા.(૨)પુસ્તકોમાં પાઠ છે.