________________
૬૨૯
परामर्श
દ્રવ્ય-ગુણ-યાયનો રસ + ટબો (૧૧)].
ઢાળ - ૧૭.
( હમચડીની- દેશી) હિવઈ આગલી ઢાલે “પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ જોયો? કેહા આચાર્યની વારે ?” તે કહઈ છઈ -
તપગચ્છ નન્દન સુરત, પ્રગટ્યો હીરવિજય સૂવિંદો રે; સકલ સૂરીસર' જે સોભાગી, જિમ તારામાં ચંદો રે /૧૭/૧
(૨૭૪) હમચડી. તપગચ્છ રૂપ જે નંદનવન, તે માટે સુરત સરિખો પ્રગટયો છે. શ્રીહીરવિજયસૂરીશ્વર તે કેહવા છે ? સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે = સૌભાગ્યવંત છે.
“સુમ સત્રનો ” (નવ.વિ૪૨) રૂતિ વાના. જિમ તારાના ગણમાં ચંદ્રમા શોભે, તિમ સકલ સાધુ સમુદાયમાંહે દેદીપ્યમાન છે. સ્માત ? સૂરિનનારીત્વ ૧૭/૧
• દ્રવ્યાનુયોધાપરામર્શ. •
શાળા - ૨૭ (સાચ્છ) तपगणनन्दनसुरद्रुः सञ्जातो हीरविजयसूरीन्द्रः। सकलसूरिषु सुभाग्यो यथा तारकेषु हि चन्द्रमाः।।१७/१॥
• અધ્યાત્મ અનુયોગ « એક પ્રશસ્તિ પ્રારંભ
હયા સોની - તપગચ્છરૂપી નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન શ્રીહીરવિજયસૂરીશ્વર થયા. જેમ તારાઓની ન અંદર ચંદ્ર શોભે તેમ સર્વ આચાર્યોમાં સૌભાગી તે (સૂરિમંત્રસાધનાથી) શોભતા હતા. (૧૭૧)
હા શાસનસેવા-રક્ષાની ભૂમિકા હતી.
નથી :- “વિશેષ પ્રકારે સૂરિમંત્રની આરાધના કરવાથી અને સૌભાગ્યથી ! શ્રીહીરવિજયસૂરીશ્વરજી શોભતા હતા. સર્વ લોકોને તેઓ માન્ય બનેલા હતા' - આવું ટબામાં કહેવા દ્વારા એવું સૂચિત થાય છે કે બીજાને ધર્મમાર્ગે જોડવા માટે, પાપથી પાછા વાળવા માટે તથા જૈનશાસનની વ વિશિષ્ટ પ્રકારની રક્ષા અને પ્રભાવના કરવા માટે તથાવિધ સૌભાગ્યની આવશ્યકતા રહે છે. આત્મકલ્યાણના છે અને શાસનરક્ષાના પવિત્ર આશયથી પોતપોતાની ભૂમિકા મુજબ સૂરિમંત્ર, ગણિવિદ્યા, વર્ધમાનવિદ્યા,
કો.(૧૧)માં “રાગ ધન્યાસિ' પાઠ. # મ.માં “પ્રકટિઓ પાઠ. (૧)નો પાઠ લીધો છે. ૧ મ.માં “સૂરિમાં’ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. 1. સુમત્િ સર્વનનેદા