________________
૬૨૬
[અધ્યાત્મ અનુયોગ સહિત જ શાશ્વત સિદ્ધસુખ સાધીએ આ આ રીતે કરેલા પ્રબળ પ્રણિધાન મુજબ વર્તવાથી જ સંવેગરંગશાળામાં વર્ણવેલ સિદ્ધસુખ સુલભ Mા થાય. ત્યાં સિદ્ધસુખનું વર્ણન કરતાં શ્રીજિનચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “સિદ્ધસુખ (૧) ઐકાંન્તિક જ (= ધ્રુવ), (૨) આત્યન્તિક (= પ્રચુર), (૩) પીડારહિત, (૪) મુખ્ય (= નિરુપચરિત), (૫) શુભ,
(૬) મધુર, (૭) સંસારમાં જીવનું પુનરાવર્તન નહિ કરાવનાર, (૮) અચલ, (૯) કર્મજશૂન્ય, (૧૦) આ રોગરહિત તથા (૧૧) ઉચ્છેદશૂન્ય = શાશ્વત છે.” (૧૬/૭)
• સોળમી શાખા સમાપ્ત ...
22)