________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧ર/૧)].
૩૩૧ ઢાળ - ૧૨
(જી હો સંભવ નામ સુહામઉં - એ દેશી) *હિવઈ આગલી ઢાળે ચેતન દ્રવ્યનું સ્વરૂપ વર્ણવઈ છઇ, તે જાણોજી* - જી હો ચેતનભાવ તે ચેતના, લાલા ઉલટ અચેતન ભાવ; જી હો ચેતનતા વિણ સર્વથા જીવનઈ, લાલા થાઈ કર્મ અભાવા/૧૨/૧૩ (૧૯૫)
ચતુર નર ! ધારો અર્થ વિચાર. (આંકણી) શ જેહથી ચેતનપણાનો વ્યવહાર થાઈ તે (ચેતના =) ચેતનસ્વભાવ. તેહથી ઊલટો તે અચેતનસ્વભાવ કહ્યો છે.
જો (સર્વથા) જીવનઈ (ચેતનતા વિણ =) ચેતનસ્વભાવ ન કહિઍ, તો રાગ-દ્વેષ ચેતનારૂપ કારણ વિના જ્ઞાનાવરણાદિ કર્મનો અભાવ થાઈ.
यत उक्तम् - स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम्। राग-द्वेषक्लिनस्य कर्मबन्धो મવવન I (કરશમરતિ-વર્ષ) તા"હે ચતુર નર ! આત્મગવેષી નર ! હે આત્મઉપાસી! હે આત્માર્થી ! હે આત્મ-શરણાગતિ નર ! સદ્ગુરુ પાસે આગમના દ્રવ્યાદિ અર્થ (વિચાર) ધારો, ગ્રહો, ભણો.“ II૧૨/૧
• દ્રવ્યાનુયોકાપરામર્શ •
- શાલા - ૧૨ चैतन्यव्यवहारः स्यात् चेतनभावतोऽन्यथा। जडभावः, जडत्वे तु कर्माऽसम्बन्ध आत्मनि ।।१२/१।। चतुर ! नोऽत्र चित्तेऽर्थो विमृश्यतां च धार्यताम् ।। ध्रुवपदम्।।
• અધ્યાત્મ અનુયોગ
૪ ચેતન-અચેતનસ્વભાવની સમજણ ૪ મો:- ચેતનસ્વભાવના લીધે ચૈતન્યનો વ્યવહાર થાય. તેનાથી ઊલટો જડસ્વભાવ જાણવો.૧ આત્મા જો જડ હોય તો આત્મામાં કર્મનો સંબંધ થઈ ન શકે. (૧૨/૧)
હે ચતુર નર ! ચિત્તમાં પદાર્થને વિચારો અને ધારણ કરો. (ધ્રુવપદ) • કો.(૧૧)માં “મેંદી રંગ લાગો” પાઠ. *..* ચિઠ્ઠદ્વયમધ્યવર્તી પાઠ કો.(૧૦+૧૧)માં નથી. પુસ્તકોમાં “સર્વથા પદ નથી. આ.(૧)માં છે. ..* ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. ૧ ટ્રેષરૂપ. ભા૦. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં જ છે.
परामर्श:३