________________
૪૨૭
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રસ + ટબો (૧૪/૧૨)],
એકત્વ પૃથક્વ તિમ વલી, સંખ્યા સંડાણ વલિ સંયોગ વિભાગ એ, મનમાં તૂ આણ ૧૪/૧રી (૨૩૮) શ્રી જિન. "તેહ જ વર્ણવીને કહે છે. ઉત્તરાધ્યયન થા - 'एगत्तं च पुहुत्तं च संखा संठाणमेव य। संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ।। (उत्त.२८/१३) *इत्यादिगाथा।
સાચા અર્થ મુકામા તમ વિસ્તરમી નિહિતો *એ ગાથાર્થનું મનમાંહે આણિ - અર્થરૂપે કરીને ધારો, જિમ મનસંદેહ દૂરિ ટલે.* ૧૪/૧ રા. afi एकत्वं तु पृथक्त्वं सङ्ख्या संस्थानमेव संयोगः।
विभागश्चेति पर्यय-लक्षणं चेतसि त्वमानय ।।१४/१२॥
स
છે પર્યાચના લક્ષણનો વિચાર છે શકાર - એકત્વ, પૃથક્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગ - આ પ્રમાણે પર્યાયનું લક્ષણ તું મનમાં લાવ. (૧૪/૧૨)
સંખ્યાપૂરક બનવાનું નથી . ઉપાયો :- દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથના મૂળ શ્લોકમાં તેમજ ઉત્તરાધ્યયન સૂત્રમાં રહેલ તુ' શબ્દ પાદપૂર્તિ માટે છે. તેનો અર્થ એ છે કે “તું” શબ્દ શ્લોકમાં ખાલી રહેતી જગ્યાને પૂરવા માટે છે. આપણું જીવન પણ વ્યવહારરાશિની કે ત્રસજીવોની કે મનુષ્યની સંખ્યા ભરવા માટે ન હોવી જ જોઈએ. પ્રસ્તુતમાં રત્નાકરપચ્ચીશીની છઠ્ઠી ગાથાની વિભાવના કરવી. તેમાં જણાવેલ છે કે - હા “મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ, જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા.” (ના. ૬) (01
આ ગાથાની ઊંડાણથી વિચારણા કરીને આપણો જન્મ માનવસંખ્યાની પૂર્તિ માટે ન બને તે રીતે આપણી સાધકદશાને પ્રગટાવવી, વધારવી, નિર્મળ કરવી અને બળવાન કરવી. અનંત કાળમાં ન કરેલું જ કોઈક અપૂર્વ ગુણસર્જન કરવા માટે આપણો આ ભવ હોવો જોઈએ, આપણે તેવો બનાવવો જોઈએ. ન આવો આધ્યાત્મિક સંદેશ અહીં ગ્રહણ કરવાથી શ્રીશ્રીપાલચરિત્રમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. આ ત્યાં શ્રીરત્નશેખરસૂરિજીએ જણાવેલ છે કે “જે (૧) અનન્ત છે, (૨) અપુનર્જન્મા છે, (૩) અશરીરી પણ છે, (૪) પીડારહિત છે, (૫) દર્શન-જ્ઞાનમાં ઉપયુક્ત હોય છે, તે સિદ્ધ ભગવંતો છે.” (૧૪/૧૨) { 8 પુસ્તકોમાં “એકત' પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાંલ્લા.(૨)મ્મ.માં “પૃથકત' પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “સંઠાણિ... આણિ' પાઠ. કો.(પ+૬+૮+૯) + સિ. + આ.(૧) + લા.(૧)(૨)નો પાઠ લીધો છે. ... વચ્ચેનો પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત પાલિ.માં છે. 1. પુત્વે ૪ પૃન્દ્ર , સસ્થા સંસ્થાનમ્ ga ના સંયો: ૪ વિમા II, પર્વવાળt 1 તક્ષI .. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. *.* વચ્ચેનો પાઠ મ.માં નથી. B(૨) + પાલિ.માં છે.