________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૪/૧)]
ઢાળ - ૧૪
(રાગ મલ્હાર - મારગ વહિં રે ઉતાવળો - એ દેશી. મૂળ છોડી સીમંધરસ્વામીઆ. એ દેશી પા૦)
સુણો ભેદ પર્યાયના, તે દોઈ પ્રકાર;
વ્યંજન અર્થ વિભેદથી, સંખેપઈ સાર ॥૧૪/૧૫ (૨૨૭) શ્રી જિનવાણી આદરો. (આંકણી)
રા
8
*ઊંધુના માતપર્યાયનક્ષળ વક્ષ્યામઃ રૂતિ ચાયાત્. હવે પર્યાયના ભેદ કહે છે, તે ભવિ પ્રાણી ! (સુણો=) સાંભળો.* તે પર્યાય સંક્ષેપઈ ૨ પ્રકારઇ (સાર) હોઈ. એક વ્યંજન પર્યાય બીજો અર્થ પર્યાય એ (વિભેદથી) ૨ ભેદ જાણવો. સંક્ષેપઈ કહ્યા.† શ્રી જિન વીતરાગની વાણી ભાવસ્યું આદરો. ૫૧૪/૧/
परामर्श:
૪૦૯
•
द्रव्यानुयोगपरामर्शः
शाखा - १४
श्रुणुत पर्यायभेदान्, ते द्विधा सन्ति समासतः सिद्धान्ते । व्यञ्जनार्थविभेदेन, समाद्रियध्वं हि जिनागमम् । । १४/१ ।।
•
• અધ્યાત્મ અનુયોગ * પર્યાયોનું પ્રતિપાદન
શ્લોકાઈ :- તમે પર્યાયના ભેદોને સાંભળો. વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના ભેદથી તે પર્યાયો એ સિદ્ધાંતમાં સંક્ષેપથી બે પ્રકારે દર્શાવેલ છે. તમે જિનાગમને જ સારી રીતે આદરો. (૧૪/૧) * આગમપરિણતિને પ્રગટાવવાના ઉપાય
ધ્યા
આધ્યાત્મિક ઉપનય :- (૧) સૈદ્ધાંતિક બાબતોનું નિરૂપણ હંમેશા શાસ્ત્રાનુસારે જ કરવું જોઈએ. તે માટે (૨) શાસ્ત્રોને સારી રીતે ભણવા જોઈએ તથા (૩) શાસ્ત્રો પ્રત્યે અને શાસ્ત્રના ઉપદેશક પ્રત્યે સાચો આદરભાવ કેળવવો જોઈએ. આ ત્રણેય બાબતની કાયમ પૂરતી કાળજી રાખવામાં આવે તો જ આગમનું અને સમ્યજ્ઞાનનું આપણામાં તાત્ત્વિક પરિણમન થાય. આગમપરિણતિનો ઉઘાડ કરવા માટેની આ ચાવી પ્રત્યેક આત્માર્થી જીવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તેનાથી જ નવતત્ત્વસંવેદનમાં દર્શાવેલ સિદ્ધસુખ સુલભ થાય. ત્યાં શ્રાદ્ધવર્ય અંબપ્રસાદજીએ જણાવેલ છે કે “તે સિદ્ધશિલામાં સિદ્ધ ભગવંતનું સુખ (૧) અનન્ત, (૨) સ્વાધીન, (૩) પીડારહિત, (૪) સર્વશ્રેષ્ઠ, (૫) નિરુપમ, (૬) તે સ્વાભાવિક તથા (૭) સદા રહેનારું હોય છે.” (૧૪/૧)
* પુસ્તકોમાં ‘પાયના' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. Þ કો.(૧)માં ‘સદા કાલિ સંખેય...' પાઠ. ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ ફક્ત પા.(૧)માં છે. 8 ‘તિ ચાયા' તિ પાક નિરુપયોની * લા.(૨)માં ‘શ્રી જિનવાણી ભવિક નર તુમ્હે આદર કરઓ.' પાઠ. I શ્રી વીતરાગવાણી ધારો. ભાવ હૈ ભવિક પ્રાણી શ્રી વીતરાગ કથિત વચન સમ્યગ્ પ્રકારે કરીને સાંભળીને આદરો. પાલિ∞ ≠· ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
૨૦૦ જે