________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત સંજ્ઞા-સંખ્યા લક્ષણથી પણિ, ભેદ “એહોનો જાણી રે;
સુ-જસ-કારિણી શુભ મતિ ધારો, દુરમતિવેલી કૃપાણી રે ૨/૧૬ll (૨૫) જિન.
તથા સંજ્ઞા કહિતનું નામ તેહથી ભેદ. “દ્રવ્ય” નામ ૧, “ગુણ” નામ ૨, “પર્યાય” નામ ૩. 'એ ૩ નામભેદે પણિ ભેદ છે. સંખ્યા = ગણના, તેહથી ભેદ. દ્રવ્ય ૬, ગુણ
અનેક, પર્યાય અનેક | "એમ પણિ ભેદ જાણવા.“લક્ષણથી ભેદ - દ્રવન = અનેકપર્યાયગમન દ્રવ્યલક્ષણ. 'કૃતિ
= गच्छति ताँस्तान पर्यायानिति द्रव्यम् १. गुण्यते = पृथक क्रियते द्रव्यं द्रव्याद् यैस्ते TUT: ૨.૧ ગુણન = એકથી અન્યનઇ ભિન્નકરણ તે ગુણલક્ષણ. પરિગમન = સર્વતોવ્યાપ્તિ તે પર્યાયલક્ષણ. રિત્તિ = સમત્તાવાર્યાન્તિ તે પયા
એ ૩ ભેદથી પૂર્ણપણિ ઈમ એહોનો = દ્રવ્ય-ગુણ-પર્યાયનો, માંહોમાંહિ ભેદ જાણીનઈ, "સુજસ =“ ઉત્તમ યશની (કારિણી=) કરણહાર શુભ = ભલી મતિ ધારો. ‘તે કહેવી છઈ?” જે દુરમતિ કહિયછે જે દ્રવ્યાદ્વૈતપક્ષની માઠી મતિ, તેહ રૂપિણી જેહ વેલી, તેહનઈ વિષઈ કૃપાણી = કુહાડી છઈ. *એ ઢાલ દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ “દેખાડ્યો.**ર/૧૬ નાના: સન્ના-સત્રથાિિમગ્રાફિ મેષ શિરિનના
सुयशःकारिणी प्रज्ञां धारय ध्यान्ध्यहारिणी।।२/१६ ।।
દ્રવ્ય-ગુણાદિમાં સંજ્ઞા, સંખ્યાદિથી ભેદસિદ્ધિ , શ્લોકાર્થ :- સંજ્ઞા, સંખ્યા વગેરેથી પણ દ્રવ્યાદિ ત્રણનો ભેદ વિચારો તથા મતિઅબ્ધતાને દૂર ન કરનારી અને સુયશને કરનારી પ્રજ્ઞાને ધારણ કરો. (૨/૧૬) આ આધ્યાત્મિક ઉપનય :- “દ્રવ્યાદિ ત્રણમાં ભેદ છે” - આ બાબત અધ્યાત્મ જગતમાં એ રીતે
ઉપયોગી છે કે આત્મદ્રવ્ય ધ્રુવ હોવાથી સદા સંનિહિત જ છે. પરંતુ શુદ્ધ ગુણ અને પર્યાયો તેનાથી છે ભિન્ન હોવાથી તેને પ્રગટ કરવા માટે અંતરંગ પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા રહે છે. જેમ મકાન
ટકાઉ સામગ્રી અને સુંદર સજાવટથી શોભે છે, શરીર દાગીનાથી શોભે છે, સંસાર પુણ્યથી શોભે Cી છે, તેમ આત્મદ્રવ્ય પૂર્ણ ગુણો અને શુદ્ધ પર્યાયથી શોભે છે. તેના લીધે શાંતસુધારસવૃત્તિમાં વર્ણવેલા, રાગાદિ દોષના સમૂહથી શૂન્ય એવા મોક્ષને સાધક ઝડપથી મેળવે છે. (૨/૧૬)
A દ્વિતીય શાખા સમાપ્ત કો.(૩)માં “એહનો’ પાઠ... ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે. $ સિ.+ કો.(૯)+આ.(૧)માં “અનંતા’ પાઠ. 8 મો.(૨)માં “એક તે એક દ્રવ્યને માને પણ ગુણ-પર્યાય ન માને તે દ્રવ્યાતવાદી કહીઈ - અધિક પાઠ. કો.(૯)માં “એ લક્ષણભેદથી પણિ ભેદ જાણવો પાઠ. 1 એકાંત એક દ્રવ્યને માંનઇ. પરિણગુણ-પર્યાય ન માનઇ, તે દ્રવ્યાદ્વૈતવાદી કહિઇ ગ્ર.દિ.ભા. ૪ આ.(૧)માં “કાતર' પાઠ. લી.(૧) + લા.(૨)માં “કદાળી’ પાઠ. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ધામાં નથી. લા.(૨)માં “વખાણ્યો પાઠ, કે કો.(૧૨)માં ‘દ્રવ્ય ગુણ ગુણી પુદ્ગલ દ્રવ્ય એ વ્યવસ્થા શાસ્ત્ર પ્રસિદ્ધ છે’ પાઠ અધિક છે.