________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત ભિન્ન વિગતિમાં રૂપ એક જે, દ્રવ્યશક્તિ જગિ દાખઈ રે;
તે તિર્યકસામાન્ય કહી જઈ, જિમ ઘટ ઘટ પણ રાખઈ રે //ર/પા (૧૪) જિન. ભિન્ન વિગતિમાં = ભિન્નપ્રદેશી વિશેષમાંહઈ, જેહ દ્રવ્યની શક્તિ (જગિ = જગતમાં) એકરૂપ = "એકાકાર જજ જેહનઈ* (દાખઈs) દેખાડઈ છઈ, તેહનઈ તિર્યસામાન્ય કહિયઈ. જિમ ઘટ ઘટ પણ = ઘટત્વ રાખઈ છઈ. *સર્વ ઘટમાંહિ ઘટપણું રાખતો = અનુગત ઘટાકાર પ્રતીતિ વિષય થાતો ઘટત્વ તે તિર્યસામાન્ય.
જે જે રૂપે એકત્વ નિયમ તે તે રૂપ સામાન્ય કહીએ *વિવારે તિ માવ: *
"હિવ• કોઈ ઈમ કહિયાં જે “ઘટાદિક ભિન્ન વ્યક્તિમાં જિમ ઘટવાદિક એક જે સામાન્ય છઇ, તિમ પિંડ-કુસૂલાદિક ભિન્ન વ્યક્તિમાં મૃદાદિક એક સામાન્ય છઈ તો કે તિર્યસામાન્ય-ઊર્ધ્વતાસામાન્યનો સો વિશેષ છે ?”
તેહનઈ કહિઈ જે “દેશભેદઇ જિહાં એકાકારઈ પ્રતીતિ ઊપજઈ, તિહાં તિર્યસામાન્ય કહિયઈ; જિહાં કાલ-ભેદઇ અનુગતાકાર પ્રતીતિ ઊપજઈ, તિહાં ઊર્ધ્વતા સામાન્ય કહિયઈ.”
કોઈક દિગંબરાનુસારી ઇમ કહઈ છઈ, જે “ષટુ દ્રવ્યનઇ કાલપર્યાયરૂપ *ઊર્ધ્વતાપ્રચય છઈ. કાલ વિના પાંચ દ્રવ્યનઇં અવયવસઘાતરૂપ તિર્યક્રમચય છઈ.”
તેહનઈ મતઈ “તિર્યકુપ્રચયનો આધાર ઘટાદિક તિર્યસામાન્ય થાય છે. પરમાણુરૂપ અપ્રચયપર્યાયનું આધાર ભિન્ન થાઈ(સ્થાયી) દ્રવ્ય જોઈયઈ.” તે માટઈ પ દ્રવ્યનઇ ખંધ-દેશ -પ્રદેશભાવઈ એકાનેક વ્યવહાર ઉપપાદવો પણિ તિર્યક્રપ્રચય નામાંતર ન કહેવું. તિર્યક્સામાન્ય કહીયઈ, જિમ ઘટઈ ઘટપણ તે જાણવું. ર/પા. • આ.(૧)માં “એકાદીરૂપ’ પાઠ છે. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. *. * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૩+૪+૯+૧૧)સિ.+આ.(૧) માં છે. ઉપયોગી હોવાથી લીધેલ છે. * સિ.માં ‘સામાન્ય કહી વ્યવહરિઈ' પાઠ. '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૩)માં નથી.
હિવઈ = હવે. આધારગ્રંથ- આનંદઘનબાવીસીસબક (જ્ઞાનવિમલસૂરિકૃત), કુસુમાંજલિ (જિનરાજસૂરિકૃત), નેમિરંગરત્નાકરછંદ, હરિવિલાસ રાસલીલા. 1 લી.(૩)માં “સામાન્યનો સો વિશેષ અશુદ્ધ પાઠ. * પુસ્તકોમાં ‘ઊર્ધ્વતાસામાન્યપ્રચય” પાઠ છે. કો.(૭+૧૦+૧૧)નો પાઠ અહીં લીધો છે.
પુસ્તકોમાં અહીં ‘તથા” પાઠ છે. કો.(૧૪)માં નથી. જે પુસ્તકોમાં ‘ભાઈ’ નથી. કો.(૧૧)માં છે. 3 ધ.માં “અનેકાનેક' અશુદ્ધ પાઠ. જ કો.(૧૧)માં “તિર્યફ એહના અર્થનો ભેલો સંબંધ છે’ પાઠ. . . ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે.