________________
30
[ અધ્યાત્મ અનુયોગ સહિત "એ દ્રવ્યલક્ષણ કહ્યો. હવિ ગુણ-પર્યાયલક્ષણ કહે છઈ – ધરમ કહીઈ જે ગુણ સહભાવી, કમભાવી પર્યાયો રે; ભિન્ન-અભિન્ન, ત્રિવિધ, તિય લક્ષણ એક પદારથ પાયો રે //ર/રા (૧૧) જિન)
સહભાવી કહતાં યાવદ્રવ્યભાવી જે ધર્મ અસ્તિત્વ-પ્રમેયવાદિક તે ગુણ કહિયઈ. જિમ જીવનો ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિeતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુત્વ, આકાશનો અવગાહના હેતુત્વ, કાલનો વર્ણના હેતુત્વ.
ક્રમભાવી કહિતાં અયાવદ્રવ્યભાવી, તે પર્યાય કહિછે. જિમ જીવનઇ નર-નારકાદિક, ૧ પુદ્ગલનઈ રૂપ-રસાદિકપરાવૃત્તિ.
ઈમ દ્રવ્યાદિક ૩ ભિન્ન છઈ લક્ષણથી, અભિન્ન છઈ પ્રદેશના અવિભાગથી. “એક -એક ત્રિવિધ છઈ.
નવવિધ છઈ ઉપચારશું; એક એકમાં ૩ ભેદ આવઇ, તેહથી. તથા ત્રિલક્ષણ = ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છઇં. એવો એક પદાર્થ જૈન શાસનમાંહિ યુક્તિ પ્રમાણૐ પામ્યો.
એ *દ્વાર રૂપ *એ બે પદ જાણવાં. ર/રા
દે
मर्श, सहभावी गुणो धर्मः, क्रमभावी च पर्ययः।
भिन्नाऽभिन्नस्त्रिधैको हि पदार्थस्त्रिकलक्षणः।।२/२।।
* ગુણ અને પર્યાયના લક્ષણની વિચારણા 5 શ્લોકાર્થ:- સહભાવી ધર્મ ગુણ કહેવાય અને ક્રમભાવી ધર્મ પર્યાય કહેવાય. પદાર્થ ભિન્ન-અભિન્ન છે અને ત્રિવિધ છે. તથા પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રિકલક્ષણ છે. (૨૨) '... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ. (૧)માં છે. • શાં.ધ.માં ‘કહી જઈ ગુણ પાઠ. કો. (૨)નો પાઠ લીધેલ છે. કો.(૭)માં કહીએ” પાઠ. # કો.(૩)માં “ત્રય” પાઠ. આ લી(૧)માં “વર્તમાન” પાઠ. જે સિ.કો.(૯)+આ.(૧)માં ‘ક્રમભાવી જે શ્યામત્વ-રક્તત્વ આદિક તે પર્યાય કહિઈ પાઠ. 3 લી.(૧)માં “યાવ...' પાઠ. લી.(૨)નો પાઠ લીધો છે. ૦ લા.(૨)માં ‘લક્ષણ થકી’ પાઠ. સિ.+કો.(૯૧૧)માં ‘લક્ષણાદિકં પાઠ.
સિ.કો.(૯)+આ.(૧) “એકલોલી ભાવિ' અભિન્ન પાઠ. * પુસ્તકોમાં “એક એક' નથી. કો.(૯) સિ,માં છે. કે સિ.+કો.(૯)માં “એ વારનો જ અર્થ સર્વ આગલે ગ્રંથે ચાલચ્ચે પાઠ. *... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૭) + લી.(૧+૨) + લા.(૨)માં છે.
બૈ પદ પાલિ.
to.