________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૧/૯)].
નહિ તો સકલશૂન્યતા હોવઈ, (૨) નાસ્તિભાવ પરભાવઈ જી, પરભાવઈ પણિ સત્તા કહતાં, એકરૂપ સવિ પાવઈ જી; સત્તા જિમ અસત્તા ન ખુરઈ, વ્યંજક અમિલન વશથી જી, *છતો શરાવગંધ નવિ ભાસઈ, જિમ વિણ નીરફરસથી2 જી* I/૧૧/દા (૧૮૮) | (નહિ તો=) જો અસ્તિસ્વભાવ ન માનિઇ તો પરભાવાપેક્ષાઈ જિમ નાસ્તિતા, તિમ સ્વભાવાપેક્ષાઈ પણિ નાસ્તિતા થતાં, સકલશૂન્યતા (હોવઈ=) થાઈ.
તે માટઈ સ્વદ્રવાદ્યપેક્ષાઈ અસ્તિસ્વભાવ સર્વથા માનવો. (૧) પરભાવઈ = પરદ્રવ્યાદ્યપેક્ષાઈ નાસ્તિસ્વભાવ કહિયઈ.
પરભાવઈ પણિ સત્તા = અસ્તિસ્વભાવ કહતાં સર્વ સર્વસ્વરૂપઈ અસ્તિ થયું; તિવારિ" જગ એકરૂપ (પાવઈ ) થાઇ.
તે તો સકલશાસ્ત્રવ્યવહારવિરુદ્ધ છછે. તે માટઈ પરાપેક્ષાઈ નાસ્તિસ્વભાવ છઇ, શૂન્યપણા થકી....(૨)
“સત્તા તે સ્વભાવઈ વસ્તુમાંહિ જણાઈ છઈ. તે માટઇ સત્ય છઈ. અસત્તા તે સ્વજ્ઞાનઈ પરમુખ-નિરીક્ષણ કરઈ છઈ. તે માટઈ કલ્પનાજ્ઞાનવિષયપણઈ અસત્ય છઈ - એહવું બૌદ્ધ મત છઈ, તે ખંડવાનઈ કહઈ છઈ – સત્તાની (જિમeપરિ તત્કાલ અસત્તા જે નથી હુરતી, તે વ્યંજક અણમિલ્યાના વશથી પણિ તુચ્છપણા થકી નહીં. જિમ છોઈ શરાવનો ગંધ *તે નીરસ્પર્શ (વિણક) વિના (ભાસઈ=) જણાઈ નહીં, ત્તવત્તા અસત્ય નહીં.
કેટલાઇક વસ્તુના ગુણ સ્વભાવઈ જ જણાઈ છઈ. કેટલાઈક પ્રતિનિયતવ્યંજવ્યગ્ય છઇ. એ વસ્તુવૈચિત્ર્ય છઈ.
પણિ એકઈની તુચ્છતા કહિંઇ, તો ઘણો વ્યવહાર વિલોપાઈ.
શરિ /
જ મો.(૨)માં “નૈકે' પાઠ. 3 કો.(૧૩)માં “નાસ્તિતાભાવ' પાઠ. ૧ ફુરઈ = સ્ફરે. આધારગ્રંથ - ગુર્જર રાસાવલી, તેરમા ચૌદમા શતકના ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્યો. સંપા. હરિવલ્લભ
ભાયાણી. * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો. (૧૧)માં નથી. છે શરાવ = કોડીયું.
મો.(૨)માં “નીરસથી’ અશુદ્ધ પાઠ.
સર્વથા” પાઠ ધામાં નથી. છે...ચિતદ્વયમધ્યવર્તી ફક્ત કો.(૧૧)માં છે. * પુસ્તકોમાં ‘તે' નથી. આ.(૧)માં છે.