________________
૨૯૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત પ્રચયઊર્ધ્વતા રે એહનો સંભવઈ, પૂર્વ અપર પર્યાય; તિર્યપ્રચય ઘટઇ નહી બંધનો, વિણ પ્રદેશસમુદાયી/૧૦/૧ell (૧૭૭) સમ.
એ દિગંબરપ્રક્રિયાઈ લોકાકાશને એકેક પ્રદેશે એકેક અણુવા દીઠા = કહ્યા યોગેન્દ્રદેવજીઈબ 35 એહ કાલાણુ દ્રવ્યનો ઊર્ધ્વતાપ્રચય સંભવઈ, જે માટઈ જિમ મૃદ્ધવ્યનઈ સ્થાસ, કોશ, કશૂલાદિ - પૂર્વાપરપર્યાય છઈ, તિમ એહનઈ સમય, આવલિ પ્રમુખ પૂર્વાપરપર્યાય છઈ. સ પણિ બંધનો પ્રદેશસમુદાય એહનઈ નથી. તે ભણી (=તે વિણ) ધર્માસ્તિકાયાદિકની પરિ
*તિર્યકુ પ્રચય ન(ઘટઈક) સંભવઈ* તિર્યક્ પ્રચય નથી. તે માટઈં જ કાલદ્રવ્ય અસ્તિકાય ન કહિઈ.
પરમાણુપુદ્ગલની પરિ તિર્યપ્રચયયોગ્યતા પણિ નથી, તે માટઈ ઉપચારઇ પણિ કાલ દ્રવ્યનઈ અસ્તિકાયપણું ન કહવાએ. l/૧૦/૧૬ll
ऊर्ध्वताप्रचयः तस्य स्यात पूर्वाऽपरपर्ययात। - ર તિવત્ર ન્ય-શૌર્ષ વિના માા૨૦/૧દ્દા.
# કાલાણુ દ્રવ્ય ઊર્ધ્વતાપ્રચયવરૂપ : દિગંબર જ મીમલી - દિગંબર સંમત કાલાણુ દ્રવ્ય ઊર્ધ્વતાપ્રચયસ્વરૂપ છે. કારણ કે તેમાં પૂર્વાપરપર્યાયો છે. તે તિર્યક્રપ્રચય નથી. કેમ કે સ્કંધના પ્રદેશસમૂહ (સ્કંધાદિપરિણામપરિણત પ્રદેશસમુદાય) વિના . તિર્યપ્રચય સંભવે નહિ. (૧૦/૧૬)
6 કાલાણુ અપ્રતિબદ્ધતાનો ઉપદેશ આપે છે $
નથી:- દિગંબરમત મુજબ લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં કાલાણુ દ્રવ્ય રહેવા છતાં એકબીજાથી તે બંધાતા નથી કે એકબીજાને બાંધતા નથી. પરસ્પર અત્યંત સમીપ રહેવા છતાં પણ એ કાલાણુદ્રવ્યોમાં રહેનારી આ અસંગતા ઉપરથી આત્માર્થી જીવે એવો આધ્યાત્મિક બોધપાઠ લેવા જેવો
છે કે કોઈ પણ સ્થળે, કોઈ પણ કાળે, કોઈ પણ વ્યક્તિનો અત્યંત પરિચય થવા છતાં પણ આપણો છે આત્મા મમત્વ આદિ ભાવોથી કોઈ પણ વ્યક્તિ સાથે બંધાઈ ન જાય. અથવા કોઈ પણ વ્યક્તિને યો મમત્વાદિ ભાવોથી બાંધવાનો પ્રયત્ન થઈ ન જાય - તે બાબતમાં જાગૃતિ રાખવાની છે. તથા કર્મ A -ધર્મસંયોગે બધાની સાથે રહેવા છતાં પણ સ્વ-પર નિમિત્તે સ્વ-પરને મમત્વાદિ ભાવોનું બંધન ઉભું
ન થાય તો જ મોક્ષમાર્ગે આગળ વધી શકાય.” તેનાથી જ આત્માર્થી સાધક સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં દર્શાવેલ સર્વદ્રન્દ્રવિરામસ્વરૂપ નિર્વાણને ઝડપથી પામે છે. (૧૦/૧૬)
परामर्शः, ऊर्ध्वतापन
થા
'... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૯+૧૦+૧૧)માં છે. • પુસ્તકોમાં “કહવાઈ” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.