________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૦/૧૫)]
યોગશાસ્ત્રના રે અંતરશ્લોકમાં, એ પણિ મત છઇ રે ઈટ્ટ;
શ
લોકપ્રદેશે રે અણુઆ જુજુઆ', મુખ્યઃ કાલ તિહાં દિઢ ॥૧૦/૧૫। (૧૭૬) સમ. એ = દિગંબરમત પણિ શ્રીહેમાચાર્યકૃત યોગશાસ્ત્રના અંતરશ્લોકમાંહિ *દૃષ્ટ ઈટ્ટ છઈ, જે માટઈં તેહ શ્લોકમધ્યે લોકાકાશ પ્રદેશઈ જુજુઆ કાલઅણુઆં તે મુખ્ય કાલ (તિહાં) સ કહિઓ છઈ. તથા ચ તત્વા: –
लोकाकाशप्रदेशस्था भिन्ना: कालाणवस्तु ये ।
भावानां परिवर्त्ताय मुख्यः कालः स उच्यते ।। (यो.शा. १ / १६ / अजीव . ५२ ) इति
૧૦/૧૫॥
परामर्शः
લોકાકાશમાં અસંખ્ય કાલાણુદ્રવ્યો : યોગશાસ્ત્રવૃત્તિ
:- તે દિગંબરમત પણ શ્વેતાંબરોને માન્ય હોય તેવું યોગશાસ્ત્રની વ્યાખ્યામાં સંભળાય છે. કારણ કે ત્યાં ‘લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં જુદા-જુદા અણુઓ મુખ્ય નૈશ્ચયિક કાળ તરીકે માન્ય છે' - એમ કહેલ છે. (૧૦/૧૫)
=
d
‘સર્વકર્મવિયોગ (૧૦/૧૫)
* અપ્રમત્તતાને કેળવીએ
:- (૧) નૈૠયિક અને વ્યાવહારિક કાળને કોઈ સ્પીડબ્રેકર નડતું નથી. (૨) એ કાળને કોઈ બ્રેક લાગતી નથી. (૩) કાળને કોઈ રિવર્સ ગિયર (Reverse Gear) પણ નથી. આ ત્રણ વાતને જાણીને જિનાજ્ઞાપાલનમાં અપ્રમત્તતા કેળવવાની હિતશિક્ષા આ શ્લોક દ્વારા મેળવવા જેવી
ดู
છે. જિનાજ્ઞાપાલનથી શ્રાવકપ્રપ્તિમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ અત્યંત નજીક આવે. ત્યાં જણાવેલ છે કે યો મોક્ષ. શુદ્ધસ્વરૂપવાળા જીવનું સાદિ-અનંત કાળ પીડારહિત અવસ્થાન = મોક્ષ.' છે.
જુજુઆ
तदपि योगशास्त्रस्य वृत्ताविष्टतया श्रुतम् ।
लोकखांशेऽणवो भिन्ना मुख्यकालतया मताः । । १०/१५ । ।
=
=
૨૯૩
જુદા-જુદા. આધારભૂત ગ્રંથ - ચંદ્ર-ચંદ્રાવતી વાર્તા' (પ્રકા.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ), ચિત્તવિચારસંવાદ(અખાજીકૃત), નરસ મહેતાનાં પદ (પ્રકા. ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ), સિંહાસનબત્રીસી. * લી.(૧)માં ‘દવ્યકાલ' પાઠ.
ૐ પુસ્તકોમાં ‘શ્રીહેમાચાર્યકૃત' પાઠ નથી. આ.(૧)માં છે.
* પુસ્તકોમાં ફક્ત ‘ઈષ્ટ' પાઠ. કો.(૭+૧૨)નો પાઠ લીધો છે.
♦ પુસ્તકોમાં ‘લોકપ્રદેશઈં' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
* પુસ્તકોમાં ‘અણુઅ' પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે.
24