________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૦/૧૩)].
૨૯૧
तमा
परामर्श:
। तत्त्वार्थे द्वे मते धर्मसङ्ग्रहण्याञ्च दर्शिते।
તં દ્રવ્ય નિરપેક્ષો હિ, દ્રવ્યાર્થિનો વતાા૨૦/?રૂા
<> મતહયઉત્થાનબીજનું ઉપદર્શન <> તિકારી - તત્ત્વાર્થસૂત્ર અને ધર્મસંગ્રહણિ ગ્રંથમાં ઉપરોક્ત બન્ને મત જણાવેલ છે. નિરપેક્ષ દ્રવ્યાર્થિકનય કાળને દ્રવ્ય કહે છે. (૧૦/૧૩)
જ તત્ત્વની મીમાંસા કરો, મૂંઝવણને છોડો . મારી - શાસ્ત્રોમાં આવતા અલગ અલગ મતો અને મતાંતરોને જાણીને ક્યારેય ધ્યા પણ મૂંઝાવું નહિ. પરંતુ મધ્યસ્થ રીતે, આગમાનુસારે, તકનુસારે અને માર્ગસ્થ ક્ષયોપશમના આધારે જેટલો ઊંડો ઊહાપોહ સમ્યફ રીતે થઈ શકે તેટલો ઊહાપોહ પ્રત્યેક શાસ્ત્રીય પદાર્થોની બાબતમાં બે કરવો જોઈએ. તેના દ્વારા આગમિક પદાર્થો અને આધ્યાત્મિક પરમાર્થોની ઉપલબ્ધિ, સ્થિરતા, વિશદતા , થાય છે. તેના દ્વારા જિનમતમાં શ્રદ્ધા વધુ દઢ બનવાથી પારમાર્થિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આ તથા જીવ યથાશક્તિ સ્વભૂમિકાયોગ્ય જિનાજ્ઞાપાલનમાં ચુસ્ત બને છે. આ રીતે મોક્ષમાર્ગે આત્માર્થી છે. જીવ ઝડપથી આગળ વધે છે. તેમજ “મોક્ષ (૧) જન્મ-જરા-મરણરહિત, (૨) પરમ, (૩) આઠ 2 કર્મથી શૂન્ય, (૪) શુદ્ધ, (૫) જ્ઞાનાદિચતુષ્ટયસ્વભાવયુક્ત, (૬) અક્ષય, (૭) અવિનાશી, (૮) અચ્છેદ ઘા છે. મોક્ષ (૯) વ્યાબાધાશૂન્ય = પીડારહિત, (૧૦) અતીન્દ્રિય, (૧૧) અનુપમ, (૧૨) પુણ્ય-પાપશૂન્ય, (૧૩) પુનરાગમનરહિત, (૧૪) નિત્ય, (૧૫) અચલ અને (૧૬) નિરાલંબન છે' - આ પ્રમાણે નિયમસારમાં જણાવેલ મોક્ષને શીઘ્રતાથી મેળવે છે. આ વાત ખ્યાલમાં રાખવી. (૧૦/૧૩)
-
--
૪