________________
स
[ અધ્યાત્મ અનુયોગ સહિત
ધર્મસંગ્રહણિ રે એ દોઇ મત કહિયાં, તત્ત્વારથમાં રે જાણિ; અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયનઈ મતિ, બીજું તાસ વખાણિ ॥૧૦/૧૩૫ (૧૭૩) સમ.
એ (દોઈ=) બે મત ધર્મસંગ્રહણિ ગ્રંથમાંહિ શ્રીહરિભદ્રસૂરિજીઈ કહિયા છઈ. તથા चद्गाथा -
'जं वत्तणाइरूवो, कालो दव्वस्स चेव पज्जाओ ।
સો દેવ તતો ધમ્મો, વ્હાલમ્સ વ નસ્સ નો ભોપુ ।। (ઘ.સ.રૂર) કૃતિ ।
૨૯૦
તત્ત્વાર્થસૂત્ર` પણિ એ ૨ મત કહિયાં છŪ. “નચૈત્યે” (ત.સ./૩૮) કૃતિ વચનાત્. બીજું મત (તાસ=) તે તત્ત્વાર્થનઈ (વખાણિ=) વ્યાખ્યાનઈ *અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયનઈ મતઈ
કહિયાં છઈં.
સ્થૂલલોકવ્યવહારસિદ્ધ એ કાલદ્રવ્ય અપેક્ષાઈ રહિત જાણવું.
અન્યથા વર્તનાપેક્ષાકારણપણŪ જો કાલદ્રવ્ય સાધિઇ. તો પૂર્વાપરાદિવ્યવહારદિલક્ષણપરત્વાપરત્વાદિનિયામકપણઈં દિગ્દવ્ય પણિ સિદ્ધ થાઈ.
અનઇં જો -
‘આવાશમવ હાય, તવના વિશન્યથા । તાવષ્યેવમનુચ્છેવાત્તામ્યાં વાત્ત્વનુવાદ્ભુતમ્ ।। (સિ.દા.કા.૧૧/ર૯)” એ સિદ્ધસેનદિવાકરકૃત નિશ્ચયદ્વાત્રિંશિકાર્થ વિચારી, “આકાશથી જ દિક્કાર્ય સિદ્ધ હોઇ’ ઇમ માનિયઈં*, તો કાલદ્રવ્યકાર્ય પણિ કથંચિત્ તેહથી જ ઉપપન્ન હોઇ.
તસ્માત્ “નશ્વેત્યે” (સ.મૂ.૬/૩૮) કૃતિ મૂત્રમ્ અનપેક્ષિત-વ્યાર્થિનવેનેવારૂતિ સૂક્ષ્મદૃષ્ટા વિભાવનીયમ્ ॥૧૦/૧
♦ પા.માં ‘ઈમ’ પાઠ છે.
ૐ પુસ્તકોમાં ‘નય’ નથી. સિ.માં છે.
• વખાણિ = વિવરણ કરેલ, વર્ણવેલ, વિસ્તારથી કહેલ. આધારગ્રંથ- આરામશોભા રાસમાળા, પંદરમા શતકના ચાર ફાગુકાવ્યો પ્રકા. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ષડાવશ્યકબાલાવબોધ, બાલાવબોધ ટુ ઉપદેશમાલા, ગુર્જર રાસાવલી, અખાની કાવ્ય કૃતિઓ ખંડ-૨, ઉક્તિરત્નાકર, પ્રેમાનંદની કાવ્યકૃતિઓ.
3 પુસ્તકોમાં ‘દરિમદ્રસૂરિ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે.
♦ શાં.માં ‘તમા’ અશુદ્ધ પાઠ. કો.(૯)+સિ.+લા.(૨)નો પાઠ લીધો છે.
1. यद् वर्त्तनादिरूपः कालः द्रव्यस्य एव पर्यायः । सः एव ततः, धर्मः कालस्य वा यस्य यः लोके ।।
*લી.(૨) + લા.(૨) + કો.(૭)માં ‘અપેક્ષિત...' પાઠ.
ૐ પુસ્તકાદિમાં ‘...હારવિલક્ષણ....' પાઠ. ફક્ત લી.(૩)માં ‘...હારાદિલક્ષણ....' પાઠ.
* કો.(૧૨+૧૩)માં ‘વાચ....' પાઠ.
* પુસ્તકોમાં ‘માંનિઈં’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે.
66