________________
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો (૧૦/૧૦)] વનલક્ષણ સર્વ દ્રવ્યહ તણો પજવ, દ્રવ્ય ન કાલ; દ્રવ્ય અનંતની રે દ્રવ્ય અભેદથી, ઉત્તરાધ્યયનઈ રે ભાલ ૧૦/૧૦ના (૧૭૧) સમ.
કાલ તે પરમાર્થથી દ્રવ્ય નહીં. તો યું ? સર્વદ્રવ્યનો વર્તનાલક્ષણ પર્યાય જ છઇં. તે પર્યાયનઈ વિષઈ અનાદિકાલીન દ્રવ્યોપચાર અનુસરીનઈં કાલદ્રવ્ય કહીઈ. સ
ત્તિ વ પર્યાયઇ દ્રવ્યાભેદથી અનંત કાલદ્રવ્યની ભાલ ઉત્તરાધ્યયનઈ છઈ. તથા सूत्रम् - 'धम्मो अधम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं। अणंताणि य दव्वाणि, कालो पुग्गल स. -નંતો (ઉત્તરપૂ.ર૮૮)
एतदुपजीव्यान्यत्राऽप्युक्तम् - धर्माधर्माकाशाद्येकैकमतः परं त्रिकमनन्तम् ।। (प्र.र.२१४) इति ।
તે માટઈ જીવાજીવ દ્રવ્ય જે અનંત છઇં, તેહના વર્તના પર્યાય ભણી જ કાલદ્રવ્ય સૂત્રઈ અનંત કહ્યાં જાણવાં. ૧૦/૧oll
: कालो द्रव्यं न, पर्यायो द्रव्यवर्तनलक्षणः।
तत्र द्रव्योपचारेण कालानन्त्योक्तिरुत्तरे।।१०/१०।।
परामर्शः कालो
જ કાળ તત્ત્વનું નિરૂપણ બ્લિોકાણ :- કાળ દ્રવ્ય નથી પરંતુ પર્યાય છે. દ્રવ્યની વર્તના સ્વરૂપ પર્યાય એ જ કાળનું લક્ષણ છે. આ તે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને “કાળ અનંત છે' - એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે.(૧૦/૧૦) kal
હુ કાળપરિપાકની રાહ ન જુઓ ૯ ધ્યાલિક ઉપનય :- “કાળ આપણા વર્તનાપર્યાય સ્વરૂપ છે' - એવું જાણીને મારો સાધનાનો આ કાળ પાક્યો નથી, મારો મોક્ષનો કાળ પાકેલ નથી” - આવી ફરિયાદ કરવાના બદલે “આપણા હાથમાં 3 જ કાળ ઉપરનું વર્ચસ્વ છે' - એવો નિર્ણય આધ્યાત્મિક દૃષ્ટિથી કરી મુક્તિમાર્ગની સાધના માટે કટિબદ્ધ બનવું જોઈએ. આપણા પર્યાયને સુધારવા એ આપણા હાથની વાત છે. આપણા પ્રણિધાન ઉપર તેનો . આધાર છે. માટે કાળપરિપાક નથી થયો' ઈત્યાદિ નામર્દાનગી છોડીને સાધનાનો ઉત્સાહ વધારવો યો એ જ આપણું અંગત કર્તવ્ય છે. આવો આધ્યાત્મિક બોધપાઠ આ શ્લોક દ્વારા મેળવવા યોગ્ય છે. આ બોધપાઠને અનુસરવાથી સૂત્રકૃતાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ દર્શાવેલો સર્વ બંધનમાંથી છે? છુટકારાના સ્વભાવવાળો મોક્ષ સુલભ બને. (૧૦/૧૦)
પુસ્તકોમાં “વર્તણ’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. [ B(૨) + લી.(૧+૩)માં “વર્તમાન લક્ષણ' પાઠ. ૪ ભાલ = ભાળ, ખબર, અક્કલ, સમજણ. (આધાર- ભગવદ્ગોમંડલ- ભાગ-૭પૃ.૬૬૮૨). 1. धर्मः अधर्मः आकाशं द्रव्यम् एकैकम् आख्यातम्। अनन्तानि च द्रव्याणि कालः पुद्गल-जन्तवः ।। ૪ લા.(૨)માં “જ કાલદ્રવ્યના બદલે “તત્કાલ' પાઠ.