________________
૨૬૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત સંયોગ વિના એકત્વનો તે દ્રવ્યવિભાગમાં સિદ્ધ રે; જિમ ખંધ વિભાગઈ અણુપણું, વલી કર્મવિભાગઈ સિદ્ધ રે ૯/૨૧ (૧૫૪)
જિન.
સંયોગ વિના જે વિગ્નસાઉત્પાદ તે ઐકત્વિક જાણવો. તે દ્રવ્યવિભાગઈ સિદ્ધ કહતાં ઉત્પન્ન જાણવો. જિમ દ્ધિપ્રદેશાદિક સ્કંધ વિભાગ અણુપણું કહતાં પરમાણુ દ્રવ્યનો ઉત્પાદ (વલી=) તથા કર્મવિભાગઈ સિદ્ધપર્યાયનો ઉત્પાદ.
“અવયવસંયોગઈ જ દ્રવ્યની ઉત્પત્તિ હોઈ, પણિ વિભાગઈ ન હોઇ” - એહવું જે નિયાયિકાદિક કહઈ છઈ, તેહનઈ "એકતત્ત્વાદિવિભાગઈ ખંડપટોત્પત્તિ કિમ ઘટંઈ ? પ્રતિબંધકાભાવસહિત-અવસ્થિતાવયવસંયોગનઈ હેતુતા કલ્પતાં મહાગૌરવ હોઈ.
તે માટઈ ઈહાં કિહાંઈક સંયોગ, કિહાંઈક વિભાગ દ્રવ્યોત્પાદક માનવો. તિવારઈ વિભાગજ પરમાણૂત્પાદ પણિ અર્થસિદ્ધ થયો. એ સમ્મતિમાંહિ સૂચિઊં છઈ. તદુ- -
'दव्वंतरसंजोगाहि. केई दवियस्स बेंति उप्पायं।। उप्पायत्थाऽकुसला विभागजायं ण इच्छंति।। (स.त.३.३८)
' ર્દ વચ્ચે મારબ્દ “તિમય’તિ વણસો. તો ય પુખ વિમો ‘ત્તિ નામો સબૂ દોફા (સત.રૂ.૩૨) ૯ર૧ી.
संयोगमृत एकत्वम्, द्रव्यविभागतो यथा। स्कन्धविभागतोऽणुत्वम्, कर्मविभागतः शिवः ।।९/२१ ।।
એકત્વિક વૈઋસિક ઉત્પત્તિની વ્યાખ્યા શ્લોકાર્ચ - સંયોગ વિના દ્રવ્યવિભાગથી થનાર વૈગ્નસિક ઉત્પત્તિને એકત્વિક જાણવી. જેમ કે અંધવિભાગથી થનાર અણુપણું (= અણુજન્મ) તથા કર્મવિભાગજન્ય મોક્ષ. (૯/૨૧)
આ.(૧)માં ‘તથા-તથાકર્મ..” પાઠ.
શાં.માં “એકત્વતાદિ' અશુદ્ધ પાઠ. 8 લી.(૩)માં “ખંડઘટો...” પાઠ.
લી.(૨+૩) + કો.(૧૦+૧૧)માં “પ્રતિબંધકાલભાવ” પાઠ. જ ફક્ત લા.(૨)માં “ઈમાં' પાઠ.
P(૧+૩)માં પાઠ સંજ્ઞાઢિ યે વિ.... 1. द्रव्यान्तरसंयोगेभ्यः केचिद् द्रव्यस्य ब्रुवन्त्युत्पादम्। उत्पादार्थाऽकुशला विभागजातं नेच्छन्ति ।। 2. 'अणुः' व्यणुकैर्द्रव्ये आरब्धे 'त्र्यणुकमिति व्यपदेशः। ततश्च पुनर्विभक्तोऽणुरिति जातोऽणुर्भवति।।