________________
૨૫૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત હવઈ ઉત્પાદના ભેદ કહઈ છઈ – વિવિધ પ્રયોગજ વિસસા, ઉત્પાદ પ્રથમ અવિશુદ્ધ રે; તે નિયમઈ સમુદયવાદનો, યતનઈ સંયોગજ સિદ્ધ રે ૯/૧ાા (૧પર) જિન. દ્વિવિધ = ઉત્પાદ ૨ પ્રકારઈ છઈ; એક પ્રયોગજ, બીજો વીસમા કહેતાં સ્વભાવજનિત. પહિલો ઉત્પાદ તે વ્યવહારનો છઈ. તે માટઈ અવિશુદ્ધ કહિઈ. તે (નિયમઈ=) નિર્ધાર સમુદાયવાદનો તથાયતનઈ કરી અવયવસંયોગઈ સિદ્ધ કહિછે. अत्र सम्मतिगाथा -
'उप्पाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव । - તત્ય પોણો , સમુદવારો પરિશુદ્ધો || (સ.ત.રૂ.૩૨) 'તિ ૧૫ર ગાથાર્થ સંપૂર્ણમ્ I૯/૧૯ાા 'વાન: ૬ પ્રયોજ-વિત્રતાનો બ્રિભાવિના
સાથે, સમૂહવાલ્વ યત્નાર્ સંથાનત્વત:/૨૧
0 ઉત્પત્તિના બે ભેદને સમજીએ / શ્લોકાર્થ:- ઉત્પત્તિના બે પ્રકાર છે. પ્રયોગજન્ય અને વિગ્નસાજન્ય = સ્વભાવજન્ય. પ્રયોગજન્ય ઉત્પત્તિમાં અશુદ્ધતા રહેલી છે. પ્રયત્નના નિમિત્તે સંયોગજન્ય હોવાથી પ્રથમ ઉત્પત્તિમાં સમૂહવાઇત્વ રહેલ છે. (૯/૧૯)
9 અંતરંગ-બહિરંગ સત પુરુષાર્થ ન ચૂકીએ હS આધ્યાત્મિક ઉપનય :- સ્થાનાંગસૂત્ર, ભગવતીસૂત્ર વગેરે મુજબ સામાન્યતયા ઉત્પત્તિ ભલે પ્રયોગજન્ય, વિગ્નસાજન્ય, ઉભયજન્ય - આમ ત્રણ પ્રકારે હોય. પરંતુ આપણી ક્ષપકશ્રેણિ, વીતરાગતા, - કેવલજ્ઞાનાદિ વિભૂતિ વગેરેની ઉત્પત્તિ તો વિગ્નસાજન્ય નથી જ. તેથી જ તે માટે તો આપણે અંતરંગ
જ્ઞાનપુરુષાર્થ અને બહિરંગ ચારિત્રપુરુષાર્થ કરવો જ રહ્યો. વિવેકપૂર્વક જિનાજ્ઞા મુજબ આ બન્ને ઉદ્યમમાં સંતુલન રાખીએ તો જ બૃહદ્ નયચક્ર (તેનું બીજું નામ છે દ્રવ્યસ્વભાવપ્રકાશ) ગ્રંથમાં દર્શાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં માઈલધવલે જણાવેલ છે કે “પોતાના સ્વભાવના લીધે જીવ સંચિત થયેલ મૂલઉત્તર કર્મપ્રકૃતિને છોડે છે, તે મોક્ષ કહેવાય છે.” ચાલો, અંતરંગ-બહિરંગ પુરુષાર્થને પ્રામાણિકપણે કેળવીને કેવલ્યલક્ષ્મીને તથા મુક્તિને પ્રાપ્ત કરીએ. (૯/૧૯)
પ્રવ
1. उत्पादो द्विविकल्पः प्रयोगजनितश्च विस्रसा चैव। तत्र तु प्रयोगजनितः समुदयवादोऽपरिशुद्धः ।। '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા. (૨)માં છે.