________________
૨૫૭.
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટો (૯/૧૮)].
નિજ-પરપર્યાયઈ એકદા, બહુ સંબંધઈ બહુ રૂપ રે; ઉત્પત્તિ-નાશ ઇમ સંભવઈ, નિયમઈ તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ રે ૯/૧૮ાા (૧૫૧)
જિન. ઈમ નિજપર્યાયઈ જીવ-પુદ્ગલનઈ, તથા પરપર્યાયઈ આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય - એ ત્રણ દ્રવ્યનઈ, (એકદા=) એક કાલઈ (બહુ=) ઘણઈ સંબંધઈ બહુ (રૂપ)પ્રકારઈ ઉત્પત્તિ-નાશ (ઈમ) સંભવઈ. જેટલા સ્વ-પરપર્યાય, તેટલા ઉત્પત્તિ-નાશ હોઈ. તે વતી એ તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ તેટલાં (નિયમઈ=) નિરધાર છઇ. પૂર્વાપરપર્યાયાનુગત-આધારાંશ તાવન્માત્ર હોઈ, તે વતી ! સત્ર સમ્મતિથી -
'एगसमयम्मि एगदवियस्स बहुया वि होंति उप्पाया। ૩ખાયસના વિમા, ટિક સો નિયમ || (સ.ત.રૂ.૪૧) ૯/૧૮
परामर्शः: बहसम्म
HTTI -
તક વદુરસ્વતો નાના, સ્વાન્યમાવત વિવા
उत्पत्ति-नाशसम्भूति: ध्रौव्यं तत्र तथैव हि।।९/१८।।
સવ-પરપર્યાયથી અનેકવિધ ઉત્પાદાદિ શ્લોકાર્થ :- સ્વ-પર પર્યાયથી એકીસાથે અનેક વસ્તુનો સંબંધ થવાથી અનેકવિધ ઉત્પાદ-વ્યય સંભવી પર શકે છે. તથા તે વસ્તુમાં ધ્રૌવ્ય પણ તે જ રીતે તેટલા પ્રકારે સંભવે છે. (૯/૧૮)
દરેક દ્રવ્યની તમામ દ્રવ્ય ઉપર અસર , આધ્યાત્મિક ઉપનય :- “દરેક દ્રવ્ય અન્ય તમામ દ્રવ્યની સાથે સાક્ષાત કે પરંપરાએ સંકળાયેલા છે છે' - આ હકીકતથી એવું ફલિત થાય છે કે દરેક દ્રવ્યમાં થતા ફેરફારની ઓછી-વત્તી અસર સ્વ-પર ઉપર પડતી હોય છે. મતલબ કે જગતના કોઈ પણ ખૂણામાં બનતી નાની-મોટી પ્રત્યેક ઘટના સર્વત્ર છે.” ઓછા-વત્તા અંશે સારા-નરસા પ્રત્યાઘાત પાડવાનું કામ કરે છે. આવું જાણીને આપણા નિમિત્તે કોઈને કી આંશિક પણ નુકસાન થઈ ન જાય તેની પહેલેથી જ કાળજી રાખીને, પરપીડાદિનો પરિહાર કરીને આપણે પ્રત્યેક પ્રવૃત્તિ-વૃત્તિમાં જોડાવું જોઈએ. આવો આધ્યાત્મિક ઉપદેશ અહીં ગ્રહણ કરવા યોગ્ય છે. આ પરપીડાપરિહારપરિણતિના પ્રભાવે “સિદ્ધ પરમાત્મા ત્રિભુવનપૂજ્ય, કેવલજ્ઞાની, નિરંજન અને નિત્ય છે. - આ મુજબ પ્રાચીન દ્વિતીય કર્મગ્રન્થમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય. (૯/૧૮) • મ.માં ‘નિજપર્યાયત્વઈ...” ત્રુટક પાઠ છે. કો.(૧+૪+૮+૧૦+૧૧)+P(૨)નો પાઠ લીધેલ છે. આ લી.(૩)માં “પણિ' પાઠ. જે પુસ્તકોમાં “પ્રકાર પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. જ કો.(૧૦)માં “પર” પાઠ નથી. * લી.(૧)માં ‘તેવલી’ પાઠ. 1. एकसमये एकद्रव्यस्य बहवः अपि भवन्ति उत्पादाः। उत्पादसमा विगमाः स्थितय उत्सर्गतो नियमात् ।।