________________
21
માં
[ અધ્યાત્મ અનુયોગ સહિત
‘એ ઐલક્ષણ્ય સ્થૂલવ્યવહારનયઇંઉ સિદ્ધનઈં આવ્યું, પણિ સૂક્ષ્મનયઈં નાવ્યું; જે માટઇં સૂક્ષ્મનય ઋજુસૂત્રાદિક તે સમય-સમય પ્રતિં ઉત્પાદ-વ્યય માંનઈં છઇં, તેહ લેઈનઇં; તથા દ્રવ્યાર્થદેશનો અનુગમ લેઈનઈં જે સિદ્ધ-કેવલજ્ઞાનમાંહઈ ઐલક્ષણ્ય કહિયઈં, તેહ જ સૂક્ષ્મ કહઈવાઈ' – ઈમ વિચારીનઈં પક્ષાંતર કહઈ છઈ -
૨૫૪
જે જ્ઞેયાકારઈ પરિણમઇ, જ્ઞાનાદિક નિજપર્યાય રે;
=
વ્યતિરેકઈ તેહથી સિદ્ધનઈ, તિયલક્ષણ ઇમ પણિ થાય રે ।।૯/૧૬૫ (૧૪૯) જિન. *જે જ્ઞાનાદિક = કેવલજ્ઞાન-કેવલદર્શન, નિજપર્યાયઈ શેયાકારઈ – વર્તમાનાદિવિષયાકારઇ પરિણમઇઈ. (તેહથી) વ્યતિરેકઈ કહઈતાં પ્રતિક્ષણ અન્યાન્યપણઈં. સિદ્ધનઈં ઈમ પણિ ત્રિલક્ષણ થાઈ.
પ્રથમાદિસમયઈં વર્તમાનાકાર છઈં, તેહનો દ્વિતીયાદિક્ષણઈ નાશ અતીતાકારઈ *ઉત્પાદ, આકારિભાવઈ = કેવલજ્ઞાન*-કેવલદર્શનભાવઈં અથવા કેવલ માત્ર ભાવઈ ધ્રુવ; ઈમ ભાવના કરવી.
ઈમ જ્ઞેય-દશ્યાકા૨સંબંધઈ કેવલનઈં ઐલક્ષણ્ય કહિવઉં. ‘ઈતિ ૧૪૯ ગાથાર્થ. ૯/૧૬ यो ज्ञानादिः स्वपर्यायः ज्ञेयाकारेण भावितः । परामर्श:
व्यतिरेके ततोऽपि स्यात्, त्रैलक्षण्यस्थितिः शिवे ।।९/१६ । ।
* મોક્ષમાં પણ ઐલક્ષણ્યની સિદ્ધિ
..
શ્લોકાર્થ :- જે જ્ઞાનાદિ સ્વપર્યાય શેયાકારથી ભાવિત થાય છે. તથા અન્ય-અન્યરૂપે પરિણમે છે, તેનાથી પણ મોક્ષમાં ઉત્પાદાદિ ઐલક્ષણ્યની સિદ્ધિ થાય છે. (૯/૧૬)
અપ્રશસ્ત જ્ઞેય-દૃશ્યને છોડીએ
આધ્યાત્મિક ઉપનય :- ‘શેયઆકારથી જ્ઞાનઉપયોગ ભાવિત થાય છે. દેશ્ય પર્યાયથી દર્શન ઉપયોગ ભાવિત થાય છે’ - આવું જાણીને વિષયતૃષ્ણા, કષાયાવેશ વગેરે પરિણામોને ઉત્પન્ન કરાવનાર અપ્રશસ્ત
7 પુસ્તકોમાં ‘હારઈં’ પાઠ. કો.(૧૦+૧૧) + આ.(૧)નો પાઠ લીધો છે.
♦ પુસ્તકોમાં ‘થાઈ’ પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે.
♦ કો.(૧૨)માં ‘તે’ પાઠ.
લા.(૨)માં ‘અજ્ઞાનપણઈ’ પાઠ. પુસ્તકોમાં ‘અન્યોન્ય' પાઠ. કો.(૭+૧૦)નો પાઠ લીધો છે.
* કો.(૧૧)માં ‘ઉત્પાદ-વ્યય’ પાઠ.
* કો.(૯)માં ‘આકારભાવ’. લા.(૨)માં ‘આકારઈંભાવઈ’ પાઠ.
* કો.(૧૦)માં ‘કેવલજ્ઞાન' પદ નથી.
*.· ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.