________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૯/૧૩)]
ઉત્પત્તિ નહીં જો આગલિં, તો અનુત્પન્ન તે થાઈ રે;
જિમ નાશ વિના અવિનષ્ટ છ, પહિલા તુઝ કિમ ન સુહાઈ રે ?૯/૧૩
=
(૧૪૬) જિન. જો આગલિં દ્વિતીયાદિક ક્ષણŪ ઉત્પત્તિ નહીં, તો (તે=) ઘટાદિક દ્વિતીયાદિક ક્ષણઈં અનુત્પન્ન થાઈ. જિમ પહિલાં ધ્વંસ થયા પહિલાં નાશ વિના “વિનષ્ટ:” કહિઈં છઈ. રા એ તર્ક તુઝનŪ કિમ સુહાતો નથી ? તે માટઈં પ્રતિક્ષણોત્પાદ-વિનાશ પરિણામદ્વારઇં માનવા. દ્રવ્યાર્થદેશઇં દ્વિતીયાદિક્ષણŪ ઉત્પત્તિવ્યવહાર કહિઇં, તો નાશવ્યવહાર પણિ તથા હુઓ જોઈઈ. તથા ક્ષણાંતર્ભાવÛ દ્વિતીયાદિક્ષણઇં ઉત્પત્તિ પામી જોઈઈ.
et
*સ્વાધિષ્ઠર ક્ષત્વવ્યાપસ્વાધિષ્ઠરળક્ષŻધિરળતાત્વમ્ = અનુત્પન્નત્વમ્.* એ *કલ્પિત અનુત્પન્નતા” ન હોઈ, તો પણિ પ્રતિક્ષણ ઉત્પત્તિ વિના પરમાર્થથી અનુત્પન્નતા થવી જોઈઈ. ૫૯/૧૩૫
- परामर्शः
શ્લોકાર્થ :- જો પછીની ક્ષણોમાં ઉત્પત્તિ ન થાય તો ત્યારે ઘટ અનુત્પન્ન રહેશે. જેમ ધ્વંસની પૂર્વે નાશ ન હોવાથી ઘટ અનષ્ટ કહેવાય છે. તેમ ઉપરોક્ત બાબત કેમ ન બને ? (૯/૧૩) * પ્રતિક્ષણ જાગૃતિ કેળવી શુદ્ધસ્વરૂપે પરિણમીએ
આધ્યાત્મિક ઉપનય :- ‘પ્રતિક્ષણ પદાર્થ પ્રાતિસ્વિકરૂપે ઉત્પન્ન થાય છે’ આ વાતની આધ્યાત્મિક મૂલવણી એ રીતે કરવી કે આપણો આત્મા પણ પ્રતિક્ષણ વિલક્ષણસ્વરૂપે ઉત્પન્ન થાય છે. જો આત્મવિશુદ્ધિનું પ્રણિધાન દઢપણે પ્રામાણિકતાથી કેળવવામાં આવે તો અસંગ સાક્ષીભાવના અભ્યાસથી આત્મા પ્રતિક્ષણ શુદ્ધ સ્વરૂપે પરિણમે. અન્યથા મલિન સ્વરૂપે, સંસારી સ્વરૂપે પ્રતિક્ષણ આત્મપરિણમન થતાં વાર ન લાગે. આ બાબતને નજર સામે રાખીને પ્રત્યેક આત્માર્થી સાધકે વિનય, વિવેક, વૈરાગ્ય, વિનમ્રતા, વિમલતા, દેહાત્મભેદવિજ્ઞાન, ઉપશમભાવ આદિથી નિરંતર ભાવિત થવું. તેના લીધે પંચકલ્પભાષ્યસૂર્ણિમાં દર્શાવેલ બહુસુખવાળા સાદિ-અનંતકાલીન નિર્વાણને મુનિ ઝડપથી મેળવે છે. (૯/૧૩)
=
૨૫૧
66
यद्युत्पत्तिर्न पश्चात् स्यात्, घटोऽजातः तदा भवेत् ।
ध्वंसात् पूर्वं विना नाशमनष्टवन्न किं भवेत् ? ।।९ / १३ ।।
• મ.માં ‘અનુતપન્ન’ પાઠ. કો.(૨)નો પાઠ લીધેલ છે. ♦ જૈ. પુસ્તકમાં ‘ન' નથી.
૪ લી.(૩)માં ‘કહી’ અશુદ્ધ પાઠ. 7 કો.(૧૦)માં ‘તિમ’ અશુદ્ધ પાઠ. કો.(૭)માં ‘જોઈયે’ પાઠ.
** ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+P(૩)+ભા.+લી.(૪)+આ.(૧)માં છે. લા.(૨) આ પાઠ ૧૪૫મી ગાથાના ટબાર્થના છેડે છે. કો.(૧૧)માં આ પાઠ ૧૪૭મી ગાથાના ટબાર્થના છેડે છે.
* પુસ્તકોમાં ‘અકલ્પિત' પાઠ. સિ.+કો.(૯)+લી.(૪)+આ.(૧)નો પાઠ લીધો છે.
• P(૨+૩)+લા.(૨)માં ‘અનુત્પન્ન જ્ઞાન હોઈ' પાઠ.